SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ચોગશાસ્ત્ર कुलघाताय पाताय बंधाय च वधाय च । અનિતાનિ જ્ઞાતે રન ફારરિણામ્ | નહિ જિતાયેલી ઈ િમનુષ્યના કુલને ઘાત કરાવે છે, તેનું અધઃપતન કરાવે છે, તેમજ તેને વધ-બંધન કરાવે છે. [૪-ર૭] મન:શુદ્ધિ तदिन्द्रियजयं कुन्मिनःशुद्धया महामतिः । यां विना यमनियमैः कायक्लेशो वृथा नृणाम् ।। બુદ્ધિશાળી મનુષ્ય મનશુદ્ધિ વડે ઈદ્રિયજ્ય સાધ. મન શુદ્ધિ વિનાના યમનિયમાદિ વૃથા કાયકલેશ જ કરાવનારા નીવડે છે. [૪-૩૪]. अनिरुद्धमनस्कः सन् योगश्रद्धां दधाति यः । पद्भ्यां जिगमिषुमिं स पंगुरिव हस्यते ॥ મનને રાધ કર્યા વિના જે યોગ સાધવાની ઈચ્છા કરે છે, તે પગ વડે ચાલીને પરગામ જવા ઇચ્છનારા પાંગળા જે હાસ્યાસ્પદ બને છે. [૪-૩૭] सत्यां हि मनसः शुद्धौ संत्यसन्तोऽनि यद्गुणाः । संतोऽप्यसत्यां नो सन्ति सैव कार्या बुधस्ततः ।। મનઃશુદ્ધિ હોય, તે ન હોય તેવા ગુણે પણ આવી રહે છે; પરંતુ મનાશુદ્ધિ ન હોય, તે જે ગુણે હોય તે પણ ચાલ્યા જાય છે. માટે બુદ્ધિમાન પુરુષેએ મનઃશુદ્ધિ જ પ્રાપ્ત કરવી. [૪-૪૧ ], मनःशुद्धिमबिभ्राणा ये तपस्यन्ति मुक्तये । त्यक्त्वा नावं भुजाभ्यां ते तितीर्षति महार्णवम् ।। મનઃશુદ્ધિ વિના જેઓ મુક્તિ માટે તપ આચરે છે, તેઓ નાવા વિના હાથ વડે જ મહાસાગર તરવાની ઈચ્છા કરે છે. [૪-૪૨] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy