________________
કૃતિ – ૬
૨૦૧
રાખ્યા વિના કે કશા સાથે ભેળવ્યા વિના, કાઈ ને ધર્માદિ પ્રયોજને સારુ જોઈતા હોય તો ભલે વેચે. ભેજન, અભ્યંગ અને દાન એ ત્રણુ પ્રયાજને સિવાય તલને બીજો કાઈ ઉપયેગ કરે, તે તે પોતાના પિતૃ સહિત કૂતરાની વિટ્ટામાં કડે થઈને જન્મે છે. ” [૧૦-૯૧]
""
માંસ, લાખ અને મીઠાના વેપાર કરનારા બ્રાહ્મણ તત્કાલ પતિત થાય છે; અને દૂધ વેચનારા બ્રાહ્મણુ ત્રણુ દિવસમાં જ ખની જાય છે. તે સિવાયની બીજી નિષિદ્ધ ચીજોના વેપાર જાણીબૂજીને કરવાથી બ્રાહ્મણુ સાત દિવસમાં વૈશ્ય બની જાય છે. રસેના રસ વડે ફેરબદલે કરવા; પરંતુ મીઠાને તો ખીજા રસ વડે પણ ફેરબદલે ન કરવા. પક્વાન્તના અન્ય અપક્વ અન્ન સાથે ફેરબદલા કરવા; અને તલને તેટલા બીજા ધાન્ય સાથે બદલા કરવા. [૧૦,૯૨-૪] ક્ષત્રિય વિપત્તિમાં આવી પડયો હોય તો વૈશ્યની વિકા વડે વે, પરંતુ બ્રાહ્મણની જીવિકા કદી ન સ્વીકારે. તે જ નિયમ સવ... વાં માટે છે કે, હીન વણુ નાએ ઉત્તમ વણુની આજીવિકા કદી ન સ્વીકારવી. વૈશ્ય પોતાના કથી ન થ્વી શકતા હાય, તે દ્રના ધંધા પશુ સ્વીકારે; પરંતુ એઠું ખાવું વગેરે ( શૂદ્રનાં) અકાર્યાં ન કરે; તથા જ્યારે આપત્તિ ટળી જાય, ત્યારે પોતાના ધંધામાં પાછા ફરે. શત્રુ પણ દ્વિજાતિની શુશ્રુષા કરી શકે તેવી સ્થિતિમાં ન હોય, તથા તેનાં બેરી કરાં ભૂખે મરી જાય, તેા કારીગરનું કામ કરીને જીવે. પરંતુ તેમાં ધ્યાન રાખે કે, જે કર્માં કે શિલ્પોથી દ્વિતિએની શ્રુષા થતી હોય, તેમને જ સ્વીકાર કરે. ” [ ૧૦,૯૫-૧૦૦ ]
>>
66
બધાના ઉપસંહાર કરતાં પાછા મનુ જણાવે છે કે, ધનપ્રાપ્તિના નીચેના સાત માર્ગો ધમ્ય છે : વારસા મળવા; ગુપ્ત ભડાર પ્રાપ્ત થવા કે મિત્રાદિ પાસેથી કાંઈ પ્રાપ્ત થવું; ખરીદી કરવી [ એ ત્રણ બ્રાહ્મણને માટે ધમ્મ છે ]; તી લેવું [એ ક્ષત્રિયને માટે ધમ્ય છે];
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org