________________
યોગશાસ્ત્ર
* પછી ત્રીજા ભાગમાં પેાતાનાં પેાષ્યજા વગેરે માટે ધના
જ ન કરવું.
- પછી ચેાથા ભાગમાં સ્નાન માટે માટી, તલ, પુષ્પ, કુશ વગેરે લાવી અકૃત્રિમ જલમાં સ્નાન કરવું.
· પછી પાંચમા ભાગમાં દેવ, પિતૃ, મનુષ્ય, કીટ વગેરેને યથાચેોગ્ય અન્ન અપ ણુ કરવું.
પછી છઠ્ઠા અને સાતમા ભાગમાં મહાભારતાદિ ઇતિહાસ, અને અરાઢ પુરાણાનું વાચન કરવું. કારણ કે, તેમનાથી વેદાનું જ્ઞાન વધુ સ્પષ્ટ થાય છે.
પછી આમા ભાગમાં લોકયાત્રા કરવી. ( એટલે કે ઘરના ખર્ચ ના વિચાર, ધનાજનના પ્રકારોની શોધ, સુહૃદાદિને ઘેર જવું. વૈદ્યકશાસ્ત્રાદિનું અવેક્ષણુ ત્યાદિ કરવાં; અને તેમ કરવાનું ન હોય, તે પુરાણુશાસ્ત્રાદિનું અવલેાકન તથા વિષ્ણુ વગેરે ઇષ્ટના નામનું ચિંતન કરવું.) ત્યારબાદ સાયંસંધ્યા કરવી.
૧૯૮
‘ રાત્રીના પ્રથમ પ્રહરમાં ભાજન કરી લેવું; અને પછી રાત્રીના પ્રથમ એ યામ સુધી વેદાભ્યાસ કરવા, અને બાકીના બે યામ નિદ્રા કરવી. ’
́( §).
<"
C
.
पान ५३ : आजीविकाना मार्गो : ત્યાર બાદ દેવમંદિરમાંથી પાછા આવી, પોતપોતાના ધંધાને સ્થાને જઈ, બુદ્ધિમાન પુરુષ ધથી અવિરુદ્ધ રીતે યથેચિત અર્થચંતન કરે. ” આ વાકયમાં - ધર્માંથી અવિરુદ્ધ રીતે ' ધનપ્રાપ્તિ કરવાનું આચાય શ્રીએ જણાવ્યું છે. પાન ૪૬ ઉપર ભેગાપભાગનાં સાધન મેળવવા માટે કરાતાં પ્રવૃત્તિ કે કમ`તે અંગે જે પંદર કર્માદાને ગૃહસ્થે ન કરવાં એમ જણાવ્યું છે, તેની પાછળ મુખ્યત્વે હિંસા કરવી પડે તેવા વ્યાપારે ન કરવા, એ ભાવના જ રહેલી છે. જો કે, તેમાં વર્જ્ય ગણાવેલાં ઘણાં ક
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org