________________
૧૯
વિવિધ ધ્યેયા
[ પાન ૮૯ માટે ] મૂળમાં છ મા પ્રકાશથી માંડીને વિગતવાર વર્ણન નીચે પ્રમાણે આપ્યું છે :
ધ્યાનનું આલંબન જે ધ્યેય, તે વિદ્વાને એ ચાર પ્રકારનું જણાવ્યું છે : શરીરમાં રહેલું (· શરીરસ્થ '), વર્ણાક્ષરવાળુ” (· પદસ્થ ’), રૂપવાળુ (· પદસ્થ ’), અને રૂપ વિનાનું ( રૂપાતીત '). [૭/૮]
૧. શરીસ્થ ધ્યેય નીચે પ્રમાણે પાંચ પ્રકારનુ છે : (૧) મધ્યલાક જેટલા વિશાળ ક્ષીરસાગર કલ્પવા. તેમાં હુન્નર પાંખડીનું, સુવણુ જેવી કાંતિવાળું તથા જમુદ્દીપ જેટલું માટુ કમળ કલ્પવું. તેના કેસરતંતુઓની વચ્ચે મેરુપર્યંત જેટલા તથા સરવર્ણો બીજાષ કલ્પવા. તેના ઉપર શ્વેત સિંહાસન ઉપર બેઠેલા તથા કા ક્ષય કરવાને તત્પર થયેલા આત્માને ચિતવવા. આને ‘પાર્થિવી ધારણા’ કહે છે. [ ૭/૮-૧૨ ]
Jain Education International
ચાર પ્રકારનાં ધ્યેયાનુ
(૨) નાભિમાં ૧૬ પાંખડીનું કમળ કવું, તેના ખીજકાય ઉપર ૐ એવા મહામત્ર તથા તેની દરેક પાંખડી ઉપર સ્વરમાળા ચિતવવી. પછી હૃદયમાં આ કમ રૂપી* આઠ પાંખડીઓવાળુ' એક બીજી કમ ળચિતવવું. પછી નાભિકમળવાળા કમળના ખીજડાષમાં જે મહામત્ર અજ્જ છે, તેના TM અક્ષર ઉપરના રેક્માંથી ધીમે ધીમે નીકળતી ધુમાડાની રેખા ચિતવવી. પછી તેમાંથી સતત તણખા નીકળે છે તેમ ચિતવવું. અને પછી તેમાંથી સે...કડા જ્વાળાએ નીકળે છે એમ ચિંતવવું. તે જ્વાળાએ પેલા
* નુ પાન ૧૩૮,
૧૬
-:
For Private & Personal Use Only
www.jainelibrary.org