________________
૧૮
ધારણાનાં વિવિધ સ્થાનેા
[પાન ૮૫ માટે]
.
મૂળમાં ધારણા વિષે પ્રાણાયામને પ્રસંગે પણ થાડે ઉલ્લેખ [૫/૨૬-૩૬] કર્યાં છે. તેને માટે જીએ ટિપ્પણુ ૧૭, પા. ૧૫૦. આ સ્થળે, ધારણા વિષે અન્ય યોગશ્ર થામાં જે વિગતો આપી હોય છે, તેમનું દિગ્દર્શન કરાવવાનું છે. સામાન્ય રીતે બધા હિંદુ યાગગ્રંથામાં શરીરગત પંચભૂતાના સ્થાનમાં પંચભૂતાની ધારણા માન્ય રખાઈ છે. યાજ્ઞવલ્કય સંહિતામાં જણાવ્યા પ્રમાણે પગથી ઢીચણુ સુધી પૃથ્વીતત્ત્વનું સ્થાન મનાય છે; ત્યાં પ્રાણુવાયુને ધારણ કરી મકાર ખીજ સહિત બ્રહ્માની ધારણા નિરંતર એ કલાક કરવાથી સાધક સત્ર વ્યાધિ અને તેનાં કાર્યોમાંથી મુક્ત થાય છે; તથા પૃથ્વીતત્ત્વને જય કરી શકે છે. ઢીંચણુથી ગુદા પયંત જલતત્ત્વનું સ્થાન મનાય છે; ત્યાં પ્રાણવાયુને ધારણ કરી વકાર ખીજ સહિત શ્રી વિષ્ણુની ધારણા નિરંતર બે કલાક કરવાથી સર્વ પાપોથી રહિત થઈ, જલતત્ત્વને જય થઈ શકે છે. તે પ્રમાણે ગુદાથી હદ્દેશ પર્યંત અગ્નિનું સ્થાન મનાય છે; ત્યાં કાર બીજ સહિત રુદ્રની ધારણા કરવાથી અગ્નિતત્ત્વને જય થાય છે. હૃદયથી ભ્રકુટિ પય ત વાયુનું સ્થાન મનાય છે; ત્યાં થકાર ખીજ સહિત મહેશ્વરની ધારણા કરવાથી વાયુતત્ત્વના જય થાય છે. ભ્રૂકુટિથી બ્રહ્મરધ પત આકાશતત્ત્વનું સ્થાન છે; ત્યાં કૈંકાર ખીજ સહિત કારની અધ માત્રારૂપ સદાશિવની ધારણા કરવાથી કૈવલ્યપદની પ્રાપ્તિ થાય છે. દશ તાપનિષદ ૮-૫ ઈમાં બરાબર આ પ્રમાણે જ વર્ણન આવે છે. ત્રિશિખશ્રાહ્મણેાપનિષદ (૧૩૫) વગેરેમાં પૃથ્વીસ્થાનમાં પાંચ ઘડી, અપસ્થાનમાં ૧૦ ઘડી, અગ્નિસ્થાનમાં ૧૫ ધડી, વાયુસ્થાનમાં ૨૦ ઘડી
Jain Education International
૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org