________________
૧૨. થાનાદિ માટે યોગ્ય સ્થાને ૧૪ અનંતનાથ અધ્યા અયોધ્યા અધ્યા સમેત પર્વત ૧૫ ધમનાથ રનપુર રત્નપુર * રનપુર , ૧૬ શાંતિનાથ હસ્તિનાપુર હસ્તિનાપુર હસ્તિનાપુર , ૧૭ કુત્યુનાથ એ છે ” ૧૮ અરનાથ ૧૯ મલ્લિનાથ મિથિલા મિથિલા મિથિલા ૨૦ મુનિસુવ્રત રાજગૃહ રાજગૃહ રાજગૃહ
(નીલગુહા) ૨૧ નમિનાથ મિથિલા મિથિલા મિથિલા ૨૨ નેમિનાથ શૌર્યપુર દ્વારિકા દ્વારિકા ઉજજયંત (અરિષ્ટનેમિ)
(ગિરનાર) ર૩ પાર્શ્વનાથ વારાણસી વારાણસી વારાણસી સંમેતપર્વત
(આશ્રમપદ) ૨૪ વર્ધમાન કુડપુર કુડપુર ઋજુવાલુકા પાપાપુરી (મહાવીર) (જ્ઞાતખંડ) નદીને કિનારે
દીક્ષા સ્થાન અને જ્ઞાન પ્રાપ્તિસ્થાનમાં જ્યાં ખાસ જુદું ન જણાવ્યું હોય ત્યાં સહસ્ત્રાઝવણ સમજી લેવું.
આ બધાં સ્થળની ભૌગોલિક માહિતી આ પ્રમાણે છે:
શ્રાવસ્તી : એ કેશલ દેશની રાજધાની હતી. અલ્હાબાદથી ૩૦ માઈલ ઉપર આવેલું અત્યારનું કેમ, એ તેનું વિશેષ મનાય છે.
કપિલપુર : એ દક્ષિણ પંચાલની રાજધાની હતી. બદાઓન અને ફરૂખાબાદ કુચ્ચે આવેલું અત્યારનું કપિલ એ તેનું અવશેષ મનાય છે.
* આઉધ એન્ડ રાહિલખંડ રેલવેના ઉપર આવેલું અત્યારનું “રૂનાઈ.”
હાવલ સ્ટેશનથી દેઢ-બે માઈલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org