________________
ગશાસ્ત્ર ૧૨. ઉભિન્નઃ ઘાડવા વગેરેમાં બંધ કરવું હોય, તેને સાધુને અર્થે દાટ વગેરે ઉખાડીને આપેલું.
૧૩. માલાપહત: બીજે માળ કે શઠેથી કે ભોંયરામાંથી કાઢીને આપેલું.
૧૪. આચ્છે : બીજાનું ઝૂંટવીને આપેલું.
૧૫. અનિષ્ટ : ઘણાનું સહિયારું હોય તેને તેમને એક જ બધાની રજા વિના આપે તે.
૧૧. અધ્યવપૂરકઃ પિતાને માટે રાંધવા માંડયું હોય, તેમાં સાધુને આ જાણી નવું ઉમેરવું તે.
નીચેના સોળ દે ભિક્ષા લેનાર સાધુને લગતા હેઈ ઉત્પાદનદોષ " કહેવાય છે.
૧. ધાત્રીપિંડઃ ગૃહસ્થનાં છોકરાં રમાડી કરીને મેળવેલ પિંડ. ૨. દૂતીપિંડઃ દૂતકર્મ કરીને મેળવેલે પિંડ.
૩. નિમિત્તપિંડઃ ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળમાં થનાર લાભહાનિ કહી બતાવીને મેળવેલ પિંડ.
૪. આજીવપિંડ: પિતે દાન આપનારનાં જાતિ, કુલ ધંધા વગેરેમાં સરખે છે એમ કહી મેળવેલ પિંડ
૫. વળી પકપિંડઃ જે જેને ભક્ત હોય, તેની આગળ પિતે પણ તેને ભક્ત છે, એમ કહીને મેળવેલો પિંડ.
૬. ચિકિત્સાપિંડ : વૈદું કરીને મેળવેલ પિંડ.
૭. કેપિંડ: પિતાની વિદ્યા તથા તપ વગેરેને પ્રભાવ બતાવી મેળવેલે પિંડ.
૮. માનપિંડ: પિતે બકેલી હોડ વગેરેનું અભિમાન ગૃહસ્થમાં ઉપજાવી મેળવેલ પિંડ.
૯. માયાપિંડ: વિવિધ ભાષા વેષ વગેરેનું પરિવર્તન કરીને મેળવેલે પિંડ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org