________________
૧૦૦
ાગશાસ્ત્ર
વખતે તેની સભામાં ઓછામાં ઓછા કરોડ જેટલા ભુવનપતિ, વિમાનપૂતિ, જ્યુતિઃપતિ અને વાનભ્યંતર એમ ચારે વર્ગના દેવા* હાય છે.
આ બધી વિભૂતિએ તેા જે તીર્થંકર થવાના હોય છે તેવા યાગીઓને જ પ્રાપ્ત થાય છે. પરંતુ, જે યાગીઓએ તીથ કર થવાનું કમ નથી બાંધ્યું હતું, તેવા યાગીએ તેા યોગબળથી વળજ્ઞાન પ્રાપ્ત કરી, આયુષ્ય દરમ્યાન સમગ્ર પૃથ્વીને સદુપદેશ આપતા વિહરે છે. [૧૧/૩૭-૪૮ ]
i
જેન્તિમુત યોગીએ તૃતીય શુક્લષ્યાન
આ પ્રમાણે કેવલજ્ઞાન અને કૈવલદન પ્રાપ્ત થયા બાદ, જ્યારે આયુષ્ય એક મુદ્દત થી પણ ઓછું રહે, ત્યારે જલદી આરંભવું જોઈએ. તેમાં એટલા વિશેષ છે કે, પેાતાના આયુષ્યકમ ની જેટલી સ્થિતિ હાય, તેટલી જ વેનીય વગેરે કમ'ની સ્થિતિ હોય, તે જ ત્રીજાં ધ્યાન આરંભવું. પરંતુ આયુષ્યકમની સ્થિતિથી વેદનીય વગેરે કની સ્થિતિ વિશેષ હાય, તેા તેને સરખી કરી મૂકવા માટે તે પ્રથમ · સમુદ્ધાત ’ કરે. સમુદ્ઘાત એટલે પ્રબળતાથી પ્રદેશને શરીરની બહાર કાઢવા તે. તેને વિધિ આ પ્રમાણે છે: પ્રથમ સમયે જીવપ્રદેશને બહાર કાઢીને તેમને પેાતાના શરીર જેટલા પહોળા અને ઉપર તથા નીચે લોકના અંત સુધી લાંખે એવા દંડ બનાવે. પછી ખીજી ક્ષણે તે જ દંડને પૂર્વ પશ્ચિમ તરફ ફેલાવી લેાકના છેડા સુધી જતા કમાડ જેવા કરે. ત્રીજી ક્ષણે તે જ કમાડને (વચ્ચેથી ) દક્ષિણ તથા ઉત્તર તરફ ફેલાવીને લેાણાનાં પાંખડાં જેવુ કરે. ચેાથે સમયે બાકીના ખાલી ભાગેને પૂરી, આખા લેાકને વ્યાપી લે. આમ ચાર ક્ષણુની અંદર આખા લેક પૂરી લઈ તે ખીન્ન કર્માંત
* દેવાના એ ચાર વર્ગોના વન માટે જીએ, આ માળાનું અંતિમ ઉપદેશ · પુસ્તક, પા. ૨૪૦. ( આવૃત્તિ ત્રીજી. )
>
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org