________________
. યોગશાસ્ત્ર છેડે હાથ મૂકીને પહોળા પગ રાખીને ઊભેલા પુરુષ જેવી સમગ્ર
લકની આકૃતિ છે. તે આખો લેક ઉત્પત્તિ, રિથતિ ૨૨. ઢોરમાવના અને લયાત્મક દ્રવ્ય વડે ભરેલું છે. લેકના અધે,
| મધ્યમ અને ઊર્વ એવા ત્રણ ભાગ છે. ઉપર જણાવ્યા પ્રમાણે કેડ આગળને સાંકડામાં સાંકડો ભાગ (જે ઉપર નવસે જન છે તથા નીચે નવસે યોજન છે.) એ મધ્યક છે. તેને આકાર વચ્ચે સાંકડા અને ઉપર તથા નીચે પહેળા થતા ડાખલા જેવો છે. (મધ્યલેકમાં દ્વીપ અને સમુદ્ર અસંખ્યાત છે. તેમાંથી અમુક અદી દ્વીપ અને બે સમુદ્ર જેટલે જ ભાગ મનુષ્યલક કહેવાય છે. એની બહાર કોઈ મનુષ્ય જન્મ કે મરતો નથી.૨) મય લેકની ઉપર સંપૂર્ણ લોક ઊર્ધ્વ લેક છે. તેને આકાર પખાજ જેવો છે, એટલે કે મધ્યમાં પહેળે અને ઉપર નીચે સાંકડે છે. (તેમાં દેવોનાં વિમાન વગેરે આવેલાં છે. છેક ઉપર ઈષતપ્રાશ્મારા નામની પૃથ્વી છે. તેને સિદ્ધશિલા પણ કહે છે. ત્યાં મુક્ત જ રહે છે. તેની પાર અલકાકાશ છે.) નરકગતિમાં ગયેલા છોને રહેવાની ભૂમિએ નરકભૂમિ કહેવાય છે અને તે અલકમાં આવેલી છે. એ સાતે ભૂમિઓ એકબીજાની નીચે આવેલી છે. અને તેમની વચ્ચે ધનદધિ, મહાવાત, તનુવાત, વગેરે
૧. જૈન દર્શન મુજબ કઈ પદાર્થને “સત' કહે તેને અર્થ એ થાય છે કે, તે પદાર્થ ઉત્પત્તિ, સ્થિતિ અને લયાત્મક છે. એટલે કે, દરેક પદાર્થ અમુક અંશે સ્થિર રહી, અમુક અંશોમાં ઉત્પતિ અને લય પામ્યા કરે છે. જેમકે, સેનું સેનારૂપે કાયમ રહી, કડુ કુંડળ આદિ નવા નવા પર્યાય – પરિણામો – રૂપે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. આની સવિસ્તર સમજ માટે જુઓ આ માળાનું “ત્રણ રત્નો” પુસ્તક, પા. ૩૫, ઇ.
૨. મધ્યલોક, મનુષ્ય, કર્મભૂમિ, આર્ય, અનાય વગેરે વિભાગોની ટીકામાં આપેલી વિગતો માટે જુઓ પુસ્તકને અંતે 2િ. નં. ૧૫.
૩. ઊર્ધ્વલોકમાં આવેલા દેવલોકના વર્ણન માટે જુઓ આ માળાનું “તત્વાર્થસૂત્ર” પુરતક, અધ્યા૦ ૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org