________________
ઉજ્જિતની
થા
ગડી પડવાં. ત્યારબદ થાડે વખતે કળ વળતાં, તેમણે પેાતાનાં સગાંવહાલાં સાથે મળીને રડતાં—કૂટતાં વિજયમિત્ર શેઠનું લૌક્રિક (શ્રાદ્ધાદિ) કૃત્ય કર્યું. ત્યારબાદ પેાતાના પતિને યાદ કરીકરીને ઝૂરતાં ઝૂરતાં તે પણ ઘેાડા દિવસ બાદ, મરણ પામ્યાં.
સુભદ્રા શેઠાણીને મરણ પામેલાં જાણી, તે શહેરના પેાલીસ અમલદારે એ તેને ઘેર જઈ, તેમાંથી નાના ઉઝિતકને હાંકી કાઢ્યો, અને તે ધર ખીજા કોઈ ને આપી દીધું. રઝળતા અનેલે તે ઉઝિતક પછી શહેરની ગલીઓ-ચૌટાંઓમાં રખડતા-આખડતા ગુજારા કરવા લાગ્યા, અને ધીરે ધીરે જુગારખાનાંઓ, વેશ્યાવાડા, દારૂનાં પીઠાં વગેરે ચળાએ કમાણી કરતા સુખે મોટા થવા લાગ્યા. તેને કાઈ દારનાર તે। હતું નિહ, કે કાઈ વારનાર પણ હતું નહિ; એટલે તે સ્વચ્છંદી બન્યા, ગમે ત્યાં જતા આવતા બન્યા, દારૂડિયા બન્યા, ચાર બન્યા, જુગારી અન્યા, વેશ્યાગામી બન્યા, અને પરસ્ત્રીગામી બન્યા. ધીમે ધીમે તે કામધ્વજા ગણિકાના પ્રસંગમાં આવ્યે અને તેની સાથે ઉત્તમ માનુષી ભેગા ભાગવતા વિહરવા લાગ્યું. એ વાણિજ્યગ્રામ નગરમાં મિત્ર નામે રાજા રાજ્ય કરતા હતા. તેની રાણીનું નામ શ્રીદેવી હતું. એક વખત શ્રીદેવીની ચેાનિમાં શૂલરાગ ઉત્પન્ન થયે!. તેથી મિત્રરાજા તેની સાથે કામભાગ ભાગવવાને અસમર્થ અન્યા. પછી તે રાજાએ કામધ્વજા ગણિકાને પેાતાની ઉપપત્ની બનાવી, અને પેલા ઉજ્જિતકને તેના ધરમાંથી કઢાવી મૂક્યો. પરંતુ પેલે ઉન્નિતક
૧. મૂળમાં ૮ નૌતિજ્ઞઃ' છે. આ પેાલીસ અમલદારની જોહુકમી પણ નવાઈ પમાડે તેવી દેખાય છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org