SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ जे केइ बाला इह जीवियही पावाई कम्माई करंति रुद्दा | ते घोररूवे तमिसंधयारे तिव्वाभितावे नरए पडंति ॥ तिव्वं तसे पाणिणो थावरे य जे हिंसती आयसुहं पडुचा ॥ जे लूसए होइ अदत्तहारी, ण सिक्खती सेयवियस्स किंचि । पागब्भि पाणे बहुणंतिवाति, अतिव्वते घातमुवेति बाले || [ત્ર૦ ૧૫,૩-૫ ] સુધર્માંસ્વામી કહે છે; હું જખુ ! પૂર્વે મે' મહિષૅ મહાવીરને પૂછ્યુ હતું કે નરક શાથી પમાય છે. તેના જવાખમાં તેમણે મને કહ્યું : સસારમાં જે કાઈ અજ્ઞાની ક્રૂર મનુષ્યા પેાતાના અવતને અર્થે પાપકર્મી કરે છે, તથા પેાતાના સુખ માટે સ્થાવર-જ’ગમ પ્રાણીઓની ક્રૂરતાથી હિંસા કરે છે, ચારી કરે છે, તથા સમમાનું જરા પણ પાલન કરતા નથી, તેઓ ધાર અંધકારવાળાં, તથા તીવ્ર વેદનાઓવાળાં તરકામાં પડે છે.’ C Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy