SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ २९ 'કથાઓમાં જ્યાં ત્યાં સમાન અર્થવાળા જ સંખ્યાબંધ શબ્દો કે વિશેષણ સાથે જ વપરાયેલાં માલૂમ પડશે. જૈન કથા પદ્ધતિની એ એક વિશેષતા છે. ટીકાકારે એ બધા શબ્દોની બાબતમાં પુનરાવૃત્તિને દોષ ન લાગે માટે થેડે શેડો અર્થભેદ બતાવવા પ્રયત્ન કરે છે; પરંતુ ઘણીવાર તો “એ બધા શબ્દો સમાન અર્થના જ છે” એમ પણ સ્પષ્ટ કહી દે છે. વાર્તાના અદ્દભુત રસની જમાવટમાં એ પ્રકારની શૈલી ઉપયોગી જણાવાથી, એ બાબતમાં સંક્ષેપ સાધવાની દાનત રાખી નથી. વાર્તાના રસમાં એ વસ્તુ ખટકતી નથી, પરંતુ પષક નીવડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy