________________
- કના વિવિધ હેતુએ જાણી, તેમના ત્યાગ કરેા તથા વિવિધ પ્રકારનાં શીલેા વડે ઊર્ધ્વગતિ સાધા. પ્રયત્ન કરવા છતાં, આ જન્મમાં જ સપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત ન થઈ, તેા તેથી કાંઈ નિરાશ થવાનું કારણ નથી. તેવા મનુષ્યા ઉત્તમ વિભૂતિવાળી દેવચેાનિએમાં જન્મ પામી,આયુષ્ય પૂરું થયે, ફરી મનુષ્યયેાનિમાં સારાંસારાં કુળામાં અવતરે છે. ત્યાં તેમને નીચેનાં દેશ ઉત્તમ અગા પ્રથમથી પ્રાપ્ત થાય છે : ઘર-વાડી-સાનું-રૂપુ-પશુ-નાકરચાકર; સુશીલમિત્ર; સહૃદય નાતીલાઓ; ઉત્તમ ગાત્ર; ઉત્તમ વ; આરેાગ્ય; તીક્ષ્ણમુદ્ધિ; ખાનદાનપ'; યશ; અને પરાક્રમ. પૂર્વજન્મના સત્કાર! વડે પ્રથમથી જ વિશુદ્ધ‘આચરણવાળા તેએ અસામાન્ય મારુષિક વિભૂતિ ભેાગવતા છતા, તેમાં અનાસક્ત રહી, શુદ્ધ ખાધ પ્રાપ્ત કરે છે; તથા જ્ઞાનીઆએ વણ વેલા સચમપ્રધાન મે ક્ષમાગ સ્વીકારી, તપથી કર્યાં શેને નાશ કરી, શાશ્વત સિદ્ધિ પ્રાપ્ત કરે છે. [ઉત્ત૦ ૩/૧૩-૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org