SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અનૂની કથા નારી તરીકે ઉત્પન્ન થશે. ત્યાંથી ભટકતી ભટકતી તે અંતે સતાભદ્ર નગરમાં માર થશે. ત્યાં પારધીએ વડે હણાઈ ને તે તે જ નગરમાં નગરશેઠને ત્યાં પુત્ર તરીકે ઉત્પન્ન થશે. યુવાનીમાં આવતાં સાધુઓ દ્વારા સદુપદેશ સાંભળી, તે પ સાધુ થશે, અને તપ-સયમાદિ ખરાખર આચરશે. પછી તે સૌધ કલ્પમાં દેવ થશે. ત્યાંથી ચ્યવી, તે મહાવિદેહું ક્ષેત્રમાં ઉચ્ચકુળમાં જન્મશે. ત્યાં પણ જુવાનીમાં આવતાં, તે સાધુ થઈ, સયમાદ્ધિ ખરાબર પાળશે અને અંતે સિદ્-મુદ્દે અને મુક્ત થઈ, સવ દુ:ખાના અંત લાવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy