________________
નરકમાં
પાપ, પુણ્ય અને સંયમ ક્રિયા કરી. ત્યારબાદ ક્રોધે ભરાઈ, તેણે દેવદત્તાને પકડાવીને આવે કમેતે મારી નાખવાનો હુકમ કર્યો છે.
ગૌતમઃ હે ભગવન! એ દેવદત્તા અહીંથી મરીને કયાં જશે, તથા કયાં ઉત્પન્ન થશે? " ભગવાન: હે ગૌતમ! એંસી વર્ષનું પોતાનું આયુષ્ય પૂરું કરી, દેવદત્તા અહીંથી મરણ પામી રત્નપ્રભા નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ભટકતી ભટકતી તે અંતે ગંગાપુર નગરમાં હંસ થશે. ત્યાં પારધીએ વડે ભરાઈ, તે જ નગરમાં નગરશેઠને ત્યાં પુત્ર તરીકે ઉત્પન્ન થશે. યુવાનીમાં આવતાં સાધુઓ દ્વારા સદુપદેશ સાંભળી, તે સાધુ થશે, અને તપન્સયમાદિ બરાબર આચરશે. પછી તે સૌધર્મ કલ્પમાં દેવ થશે. ત્યાંથી ચવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉચ્ચ કુળમાં જન્મશે. ત્યાં પણ જુવાનીમાં આવતાં, તે સાધુ થઈ, સંયમાદિ બરાબર પાળશે, અને અંતે સિદ્ધબુદ્ધ અને મુક્ત થઈ સર્વ દુઃખેને અંત લાવશે. . ૧. સંખ્યા વિચિત્ર લાગે છે. એટલી મોટી ઉમરે તેણે સાસુનું ખૂન કર્યું ?
| પરીભતી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org