________________
પાપ, પુણ્ય અને સયમ
સગાંવહાલાં–ઓળખીતાં સૌને તેડાવી, તેમને ઉચિત સત્કાર કર્યાં. ત્યારબાદ પુષ્યનદિ કુમારને તથા દેવદત્તાને પાટ ઉપર એસાર્યાં, અને શ્વેત તથા પીળા કલશેાથી તેમને સ્નાન કરાવ્યું. ત્યારબાદ તેમને પરણેતર પહેરાવ્યાં, અને પછી વિધિપૂર્વક હામ વગેરે કરીને પુષ્યનદિ પાસે દેવદત્તાના હાથ પકડાવ્યા. ત્યારબાદ વાજતેગજતે તથા ખૂબ ઋદ્ધિ-સત્કારાદિથી દેવદત્તા પાસે પુષ્યન દિને હાથ પકડાવ્યા. પછી દેવદત્તાનાં માતપિતા તથા સગાંવહાલાંને ખૂબ ખાન-પાન તથા વસ્ત્ર-ગંધ-માલ્યઅલંકારાદિથી સત્કારીને વિદાય આપી.
e
ત્યારબાદ પુષ્પન દિકુમાર દેવદત્તા સાથે મહેલને ઉપલે માળ નાચ-ગાન-માજ-મજા વગેરેથી આનંદ કરતા રહે છે. વખત જતાં વૈશ્રમણુદત્ત રાજાને દેહાંત થયે! એટલે પુષ્યન દિએ તેને વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કર્યાં. ત્યારબાદ પુષ્યન દિ રાજા થયે.
પુષ્યન`દિરાજા ભારે માતૃભક્ત હતા. રાજ સવારમાં તે શ્રીદેવી પાસે જઈ તેમને નમસ્કાર કરતા. ત્યારબાદ શતપાક-સહસ્રપાક તેલે તેમને શરીરે ચેળતેા. ત્યારબાદ હાડકાં, માંસ, ચામડી અને રુવાંટાં એ ચારેને સુખ થાય તેવી રીતે તેમને મન કરતા. પછી તેમને શરીરે સુગંધી લેપ કરતા. ત્યારબાદ ઊના-ટાઢા, અને સુગધી એમ ત્રણ પ્રકારના પાણી વડે તેમને સ્નાન કરાવતા; પછી તે જમી-પરવારીને પેાતાને ઠેકાણે પાછાં પહેાંચી જાય, ત્યારબાદ જ પાતે નાહતા તથા ખાતા-પીતા.
૧. સેા તેમજ હુન્નર વાર ગાળેલાં તેલ.
Jain Education International
"
.
For Private & Personal Use Only
www.jainelibrary.org