________________
મુદ્દા ચમત્કાર
“ હું કેવધ્ધ ! કોઈ માણસે ઉછીનાં નાણાં વડે ધંધા શરૂ કર્યાં હાય; ધીમે ધીમે તે ધંધામાં તેને એટલે બધે લાભ થાય કે, તે પેાતાનું દેવું પણ ભરપાઈ કરી દે, એટલું જ નહિં પણ પેાતાના કુટુંબનેા નિર્વાહ કરવાને માટે પણ તેની પાસે પૂરતું ખર્ચ, ત્યારે તેને જેવી હાશ વળે છે;
www
“ હું કેવધ્ધ ! કોઈ રોગી માણસ લાંબા વખતથી રાગ ભાગવતા હાય; તેને ખાવા-પીવામાં, હરવા-ફરવામાં, અને નિરાંતે સૂવા-બેસવામાં પણ વેદના થતી હોય; પછી ધીમે ધીમે ચાગ્ય ઇલાજોથી તે નિરાંતે ખાતા-પીતા, હરતાક્રૂરતા કે સૂતા-બેસતા થઈ જાય, ત્યારે પહેલાંની રેગી દશાની તુલનામાં પોતાની નીરોગી દશાથી તેને જેવી હાશ વળે છે;– હું કેવધ્યું ! કઈ ગુલામ પરાધીન દશા ભાગવતા હાય; તેને મરજી મુજબ હરવા-ફરવાની કે ખેલવા-ચાલવાની છૂટ ન હોય; અમુક વખત ખાદ તે ગુલામીમાંથી મુક્ત થાય, અને મરજી મુજબ હરવા-ફરવાની ચેાગ્યતાવાળા થાય, ત્યારે ગુલામદશાની તુલનામાં પોતાની સ્વતંત્ર દશાથી તેને જેવી હાશ વળે છે;–
હું કેવલ્પ ! કોઈ પૈસાદાર માણસ મુસાફરી કરતા કરતા રણને લાંએ રસ્તે જઈ ચડે, કે જ્યાં ખાવા-પીવાનું કે જાનમાલનું કાંઈ ઠેકાણું ન હોય; પછી ભાગ્યવશાત્ તે સહીસલામતીથી કાઈ વસ્તીમાં આવી ચડે, ત્યારે પેાતાની પહેલાંની દશાની તુલનામાં પછીની સહીસલામત દશાથી તેને જેવી હાશ વળે છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org