SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ કલિંગ દેશવાળાએ બેલી ઊઠ્યા: તમારી ચીજ તમે મન ફાવે તેને આપો, તેમાં કશે દેષ થયેલે અમે માનતા નથી. માટે તમે જ અમને કુરુધર્મ આપો. રાજમાતાએ પણ ધમ લખાવ્યું, પરંતુ અખંડ કુરુધર્મ લેવા માટે તે પોતાની મોટી વહુ પાસે જવા જ એ લેકોને આગ્રહ કર્યો. પેલાએ મેટી વહુ રાજરાણુ પાસે પહોંચ્યા. તેણે તે એમની વાત સાંભળીને પિતાના કાન બે હાથે દાબી દીધા, અને પછી કહ્યું: “હું તો ધર્મ ઈ બેઠી છું. એક વખત રાજાજીની સવારી નીકળી હતી, તે વખતે તેમની સાથે તેમના નાના ભાઈ યુવરાજ પણ બેઠા હતા. પ Tv -- - * - તit In = : * * * E TETU : 1 . ' * M . IS : R * Mini - S Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004994
Book TitlePrachin Shilkathao
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1956
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy