________________
સાચા બ્રાહ્મણ
એક માટો યજ્ઞ કરતા હતા. યજ્ઞને નિમિત્તે બ્રાભાજન કરાવવા સારુ તેણે પુષ્કળ ખાનપાન તૈયાર કરાવ્યું હતું. જયઘાષ ભિક્ષા માટે ક્રૂરતા કરતા વિજયઘાષના યજ્ઞમડપ પાસે આવી પહેાંચ્યા. તેને જોઈ વિજયઘાષ દૂરથી જ ખેલી ઊચો: હું અપશુકનિયાળ મૂડિયા ! તું અહીં ઊભા ન રહીશ. અહીં તે વેદ ભણનારા પવિત્ર બ્રાહ્મણાને માટે જ ભાજન તૈયાર કરેલું છે, અને બ્રાહ્મણ સિવાય ખીજા કોઈ ને તે આપવાનું નથી. માટે અહીંથી ચાલ્યા જા.
જયઘાષે જવાખ આપ્યા: હે બ્રાહ્મણ ! હું ઘરબારને ત્યાગ કરનારો ભિક્ષુ છું. હું મારું અન્ન જાતે રાંધતા નથી, પરંતુ યાચકવૃત્તિથી જીવું છું. અહીં તમે દાન અર્થઘણું અન્નપાન તૈયાર કરાવેલું છે; માટે મને તપસ્વી જાણીને જે કાંઈ વધ્યુંઘટ્યુ હોય તે આપે.
વિજયધેાત્ર મેલ્યા : હું સાધુ ! જગતભરમાં જાણીતું છે કે, જાતિ અને વિદ્યાર્થી યુક્ત બ્રાહ્મણા જ દાન માટે ઉચિત પાત્રા છે, જેમ ઉત્તમ જમીનમાં વાવેલાં ખીજ અચૂક ઊગી નીકળે છે, તેમ બ્રાહ્મણા રૂપી ક્ષેત્રમાં વાવેલું દાનરૂપી ખીજ પુણ્યરૂપે અચૂક ઊગી નીકળે છે.
સા
જયઘાષ બ્રાહ્મણના કુળમાં જન્મ્યા હોય માટે કોઈ ને બ્રાહ્મણ કહી શકાય નહીં. બ્રાહ્મણને ઘેર જન્મ્યા હોય, પરંતુ ક્રોધ, માન, હિંસા, ઢ, ચારી અને પરિગ્રહથી યુક્ત હોય, તે તેને બ્રાહ્મણ શી રીતે કહેવાય ? વિદ્યાની ખાખતમાં પણ માત્ર વાણીને ભાર ઊંચકનારને ઉત્તમ કહી
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org