________________
૨૬
પ્રાચીન શીલકથાઓ
પાસે જઈ જે શ્ર્લાકે સાંભળ્યા, તે તેા મને સંભળાવ. ઉપરાંત, એક વખત મારા હાથમાંથી જીવતા છૂટથા ખાદ તું પેાતાની મેળે પાછો શા માટે આવ્યા, તે પણ મને કહે.’ સુતસામે કહ્યું : ‘ ભાઈ ! સત્ય જેવી શ્રેષ્ઠ વસ્તુ જગતમાં ખીજી કાઈ નથી. તે સત્યના ભંગ ન થાય તે માટે જ હું અહી પાછે. આવ્યા છું.'
<
બ્રહ્મદત્તે કહ્યુંઃ રાજમહેલમાં ખટરસ અન્નનું ભેાજન કરવાનું અને મેાજશેાખ કરવાનું મળે છે તે છેાડી, સત્યને જ વળગી રહેવા ખાતર માતના માંમાં જઈ પડવું, એ તે તારું કેવળ મૂખ પણું જ લાગે છે.'
6
ભાઈ! સત્યનું પાલન કરવામાં જે
સુતસામે કહ્યું : ઉત્તમ રસ છે, તેની તાલે બીજા કેાઈ રસ નથી.’ બ્રહ્મદત્તે કહ્યું : પરંતુ મૃત્યુય સૌથી માટા છે. પેાતાના જીવનું રક્ષણ કરવા માટે જૂઠ્ઠું ખેલવામાં લેાકેા કશું ખાટું માનતા નથી. તને તારા જીવન વિષે કશી પરવા
દેખાતી નથી, તેનું શું કારણ?
<
સુતસામે કહ્યું : મેં આજ સુધી જીવન દરમ્યાન કશાં ખાટાં કામ કર્યાં નથી, પરંતુ અનેક લેાકેા ઉપર ઉપકાર કર્યાં છે; માખાપની સેવા કરી છે; સગાંવહાલાંને મન્દ્વ કરી છે; તથા ગૃહસ્થનાં બીજા જે કાઈ કવ્યા છે, તેમાં ચૂક પડવા દીધી નથી. મને માતના ડર નથી.'
ત્યાર બાદ સુતસામે પેલા ચાર શ્લાર્ક તેને કહી સંભળાવ્યા. તે સાંભળી બ્રહ્મદત્ત ઘણા સંતુષ્ટ થયેા. તેણે ચાર શ્લોકના બદલામાં ચાર વરદાન માગવાનું સુતસામને કહ્યું.
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org