________________
સત્ય સમાન કશું શ્રેષ્ટ નથી
- ૨૫ તે કે સાંભળી સુતસેમ બહુ સંતેષ પામે અને તેણે બ્રાહ્મણને ચાર હજાર સોનામહોરે બક્ષિસ આપી. પછી સુતમ કુમાર પેલા નરભક્ષક પાસે પાછા જવા તૈયાર થયે. તે જે તેના પિતા તેને સમજાવવા લાગ્યાઃ
આ તું શું કરે છે? એક વાર એ દુષ્ટના હાથમાંથી જેમતેમ છૂટી આવ્યા બાદ, તેના મોંમાં હાથે કરીને જઈ પડ્યું, એ શું બુદ્ધિશાળીનું લક્ષણ છે?”
સુતમે કહ્યું: “મહારાજ! એ નરભક્ષક ભલે દુષ્ટ હોયપરંતુ તેણે તે આ બ્રાહ્મણના ત્રણમાંથી મુક્ત થવાની મને તક આપીને મારા ઉપર ભારે ઉપકાર કર્યો છે. તેને હું વિશ્વાસઘાત કરું, તે મારા જે નીચ અને કૃતઘ કે કહેવાય?”
પછી સુતસેમ બધા લેકની સલાહને ગણકાર્યા વિના, જ્યાં પેલે નરભક્ષક હતું ત્યાં જઈને હાજર થયે. તેને પાછે આવેલે જોઈ નરભક્ષકને બહુ આશ્ચર્ય થયું ને તે તેની તરફ એકીટસે જોઈ રહ્યો.
સુતમે કહ્યું, “ભાઈ! હું પાછો આવ્યો છું. હવે તું મને મારીને તારે યજ્ઞ પૂરે કર.” - બ્રહ્મદરે કહ્યું: “કુમાર! મેં હમકુંડ હમણાં જ સળગાવ્યું છે, એટલે કશી ઉતાવળ નથી, પરંતુ તેં બ્રાહ્મણ --जीरन्ति वे राजरथा सुचित्ता अथो सरीरंऽपि जरं उपेति । ' सतं च धम्मो न जरं उपेति सन्तो हवे सब्भि पवेदयंति ॥ ३ ॥ नभं च दूरे पठवी च दूरे पारं समुदस्स तदाहु दूरे । ततो हवे दूरतरं वदन्ति सतं च धम्मो असतं च राजाऽति ।। ४ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org