________________
fo
તપસ્યા અને નિગ્રહ બે નાનાં ગરીબ બાળકો તેમને પડખે ઊભાં હતાં, તથા પાસે જ એક બુઠ્ઠી હબસણ એક નાનો સફેદ જન્મો હાથમાં લઈને ઊભી હતી.
અહમસે થાઈને તેમની આગળ જમીન ઉપર ઉતારી, અને બિશપ સામે ઘૂંટણિયે પડીને કહ્યું –
પિતાજી, આ નાનો જીવાત્મા મારું ધર્મસંતાન છે. હું તેને અહીં લાવ્યો છું. હવે, અગાઉથી જણાવ્યા પ્રમાણે, આપ તેને ભગવાન ઈશુની જલદીક્ષા આપો.”
બિશપે પોતાના હાથ લાંબા કર્યા. તે હાથ ખંડિત કરવામાં આવ્યા હતા. અત્યાચારના જમાનામાં, પોતાની ધર્મશ્રદ્ધાને વળગી રહેવા બદલ, તેમના નખ આંગળાંમાંથી ખેંચી કાઢવામાં આવ્યા હતા. તેવા વિદ્રપ હાથ જોઈ થાઈ બીનીને અહમસને વળગી પડી; પરંતુ બિશપના માયાળુ શબ્દો સાંભળી, થોડી વારમાં તેનો ડર ઓસરી ગયો.
વહાલી બેટી, ડર મા. ધીરજ ધર કે, તારે અહમસ જેવો ધર્મ-પિતા છે, જે વિશ્વાસીઓમાં થિયોડોર નામે ઓળખાય છે; તથા આ માયાળુ ધ-માતા છે, જેણે તારે માટે સફેદ પોશાક તૈયાર કર્યો છે.”
પછી પેલી હબસણ તરફ નજર કરીને તેમણે આગળ ચલાવ્યું – તેનું નામ નિતિદા છે; અહીં તો તે ગુલામ છે, પણ સ્વર્ગમાં તે જિસસની પ્રિયતમા બનશે.”
પછી થાઈ તરફ મોં કરીને તેમણે પૂછયું, “ભાઈ, તું સર્વશક્તિમાન પિતા –- પરમાત્મામાં માને છે? તેમના એકમાત્ર મૂત્રમાં માને છે, કે જે પૂત્રે આપણા સૌના મોક્ષ માટે પોતાની જાતનું બલિદાન આપ્યું છે? ઉપરાંત, તેના મહા-શિષ્યોએ જે કંઈ ઉપદેશ્ય છે, તેમાં પણ તેને વિશ્વાસ છે?” - થાઈને ઝાલીને ઊભેલાં અહમસ અને નિતિદાએ થાઈ વતી જવાબ આપ્યો, “હા પિતાજી.”
બિશપના હુકમથી નિતિદાએ હવે ઘૂંટણિયે બેસી થાઈનાં બધાં કપડાં ઉતારી નાંખ્યાં. પછી બિશપે તેને દીક્ષા-સ્નાન માટેના પેલા
શક્તિમાન
જ પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org