________________
તપસ્યા અને નિગ્રહ
નિસિયાસે મિત્ર પૅનુશિયસને આલિંગન કરી તેના કાનમાં કહ્યું – ‘ભાઈ, મે તને ચેતવ્યો હતો કે, કામદેવ બહુ શક્તિશાળી દેવ છે! એની મૃદુ છતાં અમોઘ મેાહશક્તિ તને પરાણે અહીં ખેંચી લાવી છે. હું ગમે તેવો ભારે તપસ્વી હોય, તે છતાં એ દેવની સર્વોપરી શક્તિ અને મહત્તા નહીં સ્વીકારે, તો તારું આવી બન્યું જાણજે!”
02
""
પણ એટલામાં તો થિયેટરમાં પૅફન્નુશિયસને મળેલો ડોરિયન તેને ઓળખી કાઢીને બોલી ઊઠયો, “મિત્રો, આ તો થાઈના નાટક વખતે મારી સાથે થિયેટરમાં હતો તે જ માણસ છે! સંભાળજો – તે પ્રમાણિક માણસ છે; પણ બહુ કટ્ટર છે! ખેલ જોઈને ત્યાં તે વખતે જ એ બહુ ઉશ્કેરાઈ ગયો હતો, અને ઝનૂનમાં આવી જઈ સૌને ખૂબ ગાળો ભાંડતો હતો.
,,
૧૯ મિજલસ
૧
દરમ્યાન મંડળીમાંની બે સુંદરીઓ થાઈની સજાવટ અને તે શોભા તરફ તીણી આંખે જોઈ રહી હતી. તેમાંની એક બોલી ઊઠી, “થાઈ, આ તે કેવોક નવો પ્રેમી તે શોધી કાઢયો છે! જો હાથીઓનો ભરવાડ હોય, તો દેખાવમાં જરૂર તે આના જેવો લાગે. મહા-પાતાળમાંથી તો તું આ વિચિત્ર પ્રાણી કાઢી નથી લાવીને?” અને બીજીએ એના માં ઉપર હાથ દાબી દઈને કહ્યું, “રૂપ! રૂપ! પ્રેમનાં રહસ્યો ગૂઢ જ રહેવાં જોઈએ, અને તે ઉકેલવા પ્રયત્ન કરવાનો નિષેધ છે. જોકે, હું તને કહી દઉં કે, જ્વાળામુખી એટના પર્વત જો કદી મને તેના બળતા માંથી ચુંબન કરે, તો એ ભલે હું સહન કરી લઉં; પણ આ . માણસને કદી નહીં! પરંતુ એક વાત જાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org