SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ચાગ એટલે શુ? આ સાદી ઈશ્વર-વસ્તુની આસપાસ પાર વિનાનું બુતપરસ્તી અને મૂઢતા વ્યાપી છે. એનું ઘર, એનું રૂપ એની ઘેાભા, એને શણગાર, એની પત્ની અને પરિવાર તેના અવતાર કે પેગ બરા, ઇત્યાદિ આખા માનવ જગતને સંભાર એ ખાસ પુરુષનેય આરેાપાયા છે. માનવી પેાતાન ઇને પેાતાની સમજનું જ સ આપે ને ! છતાં, એ અધું કાવ્યની કે ભાવનાની સૃષ્ટિમાં અને તે દ્વારા પ્રણિધાનના આપણા વેગને પુષ્ટ કરવા માટે જ કદાચ જો હાય તેા હાય. એથી ખીજી રીતે એ ખાધક, મેહક, અને મારક પણ બને. અને પ્રજાએાના ઇતિહાસમાં એમ બન્યું છે અને બન્યા કરે છે. એટલે, આ ગભીર ખાડાથી સંભાળીને ચાલવાનું છે. .. યેાગસૂત્રકાર ઈશ્વરનેા જે અર્થ સમજાવે છે એ અમાં હજી એકબે અંશ ઉમેરવાના બાકી રહે છે, જે અંÀા પણ, ઉપરની પેઠે, સારી પેઠે લોક-સમજમાં ભ્રષ્ટ બન્યા છે અને અજ્ઞાન તથા પાપને પ્રેરનારા બન્યા છે. એ એ હવે પછીનાં સૂત્રામાં કહે છે. ૬-૯-'૪ Jain Education International ૧૮ પરમ આદિગુરુ ઈશ્વરને એક પુરુષવશેષ ગણીને સૂત્ર ૨૪માં વણવી અતાન્યે. વિશેષતા એ બતાવી કે, સામાન્ય પુરુષ. અથવા જીવે! ક્લેશ-કમનાં ધન વગેરેમાં લપટાયેલા હાય છે, ત્યારે ઈશ્વર તેથી મુક્ત છે. આ એક તેની સમજાય એવી વ્યાખ્યા થઈ; કેમ કે જીવમાત્ર ક્લેશ ક ઇની પીડાએથી મુક્ત થવા ઝંખે છે, એને અર્થ જ એ છે કે, એ આદશ જેનામાં સદાય સિદ્ધ છે. એવા પુરુષ છે અને પાતે તેને પહેાંચી શકે છે. એ ઝંખના એની મૂળ પ્રકૃતિ જ છે. આ ભાવને ખરેખર રટવા, તેમાં આતપ્રેત થવા, માણસે તે ભાવની મૂર્તિ, તેનાં ગુણગાન કરવા ભજને, અને અનેક ભાવાથી તેને પ્રેમ કેળવવા ભક્તિ વગેરે યેાજ્યાં છે. એવા એક મેટા ક્રિયાયોગ ઊભા કર્યાં છે, જેનું રહસ્ય કોઈ પણ ઉપાયે ઈશ્વરપ્રણિધાનની તીત્ર ભાવના પેઢા કરવાનું છે. એ જ પુરુષ-વિશેષને એળખાવવા, તે પછીના પીસમા સૂત્રમાં, મનુષ્યદયની એક બીજી મૂળભાવના બતાવવામાં આવી છે. તે છે જિજ્ઞાસા. એ જિજ્ઞાસા જ્યાં પરમ કેટિએ પહોંચે તે ઈશ્વર છે. માનવ હૃદયમાં રહેલી જિજ્ઞાસાને આદશ ત્યાં જઈને શમે છે. જે પાતાથી વધારે જાણે છે, તેની પાસે માણસ જિજ્ઞાસાથી ાય છે; પરિપ્રશ્નથી અને For Private & Personal Use Only ચા-૬ www.jainelibrary.org
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy