SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાગ એટલે શુ? પદ્મ ધર્મના ઇતિહાસમાં સ્પષ્ટપણે બતાવેલા બીજે પણ જોવા મળે છે. જેમ કે, ગીતામાં ઃ ૧. નિષ્ઠાના નામથી એ નિરાળા પ્રકારને ભેદ બતાવ્યા છેઃ लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयाऽनघ । – આ દુનિયામાં જૂના કાળથી એ નિષ્ઠાએ બતાવવામાં આવી છે :— ज्ञानयोगेन सांख्यानाम् कर्मयोगेन योगिनाम् ।। ३-३ ।। એક તે સાંખ્યાની જ્ઞાનમાગી, અને બીજી યાગીએની કમ માગી. ૨. અથવા, અવ્યક્તની ઉપાસના અને વ્યક્તની ઉપાસના એવા નામથી પણ, મૂળમાં આ જ ભેદ, ખીજી પરિભાષામાં, નિરૂપાતા જોવા મળે છે. ગીતાના ૧૨મા અધ્યાયમાં પ્રશ્ન દ્વારા એની શરૂઆત થાય છે. આવા ભેદનું મૂળ જોતાં એમ લાગે છે કે, એ ભેદ ઈશ્વર વિષેની શ્રદ્ધા, કે તેવા કાઈ સત્ત્વને ન માનવું એવી નાસ્તિકતા – એના ઉપર રહેલા છે. જગતના આ બધા દૃશ્યની પાછળ ચેતન કે એક પરમ તત્ત્વ રહેલું છે, એ એક પ્રકારની માન્યતા; અને એ ચેતન એક ખાસ પુરુષ છે ને આપણા પ્રણિધાન કે ભક્તિને વિષય છે એમ માનવું, એ બીજા પ્રકારની માન્યતા છે. પહેલા પ્રકારના લેાકેા વ્યક્ત એવા આ દૃશ્ય જગતની પાછળ રહેલા અવ્યક્ત એવા ચેતન તત્ત્વને માને છે. છતાં તે નાસ્તિક કહેવાય છે, Jain Education International નિરાધનાં એ સાધન ૩ તે તે ઈશ્વર — પુરુષવશેષમાં ન માનવા પૂરતા જ. આવા લેાકેાની સાધનામાં નિષ્ઠા એક પ્રકારની છે. એ નિષ્ઠાને ગીતાકાર સાંખ્યાની કહે છે; અને તેથી જુદી શ્રીજી નિષ્ઠાને તે ચેાગીઓની કહે છે. આમ કહેવા છતાં ગીતા કહે છે કે, આ ભેદ પણ ઉપર-ઉપરને જ છે. સાંખ્ય અને ચેગ જેવા ભેદ ખાલિશતા અતાવે છે, કારણ કે એક વિના બીજાનું ચાલે નહિ અને એથી એક જ સ્થિતિને પમાય છે. (ગીતા, ૬-૪) (આ જ બે ભેદને અંગે કમ અને સન્યાસ જેવી રિભાષા વાપરીને પણ ગીતાકારે કેટલીક ચર્ચા ઊભી કરી છે. પરંતુ અહીં એ બધાની એકવાકયતા કરી આપવાના ઊંડા પાણીમાં ઊતરવું વ્યર્થ છે. આપણે મૂળ વિચાર પર આવીએ કે :—) આવી જોવા મળતી એ પ્રકારની પરપરાને જ યેાગશાસ્ત્ર નિરોધની એ સાધનાએ કહીને બતાવે છે. :— ૧. ઈશ્વર વિષેની કશી માન્યતા-અમાન્યતામાં પડયા વગર, આજના વિજ્ઞાનીઓની પેઠે, સીધે! દશ્ય-પદાર્થને પ્રમાણબુદ્ધિથી ચકાસવાનું પસંદ કરનાર કે તેવા વલણવાળે નિરીશ્વર વ. તેની સાધના વૈરાગ્ય અને અભ્યાસ એ એ સાધનથી થાય છે. એ એ વડે તે ચેાગ — એટલે કે નિરોધ સાધે છે. ૨. અને ઈશ્વરત્તત્ત્વને માની તેને સમગ્ર કે અનન્ય અપણુબુદ્ધિથી ચાલવાનું પસંદ કરનાર કે તેવા વલણવાળે For Private & Personal Use Only www.jainsh|itary ag
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy