________________
યોગ એટલે શુ?
– શરીર-મનમાં જડાઈ ગયેલા ખેાટા રાગદ્વેષાના શમાં ન સપડાવું જોઈ એ, કારણ કે તે જ આપણા માના વાટપાડુએ છે.
આ કેમ કરતાં બની શકે તે ખતાવવું એ નિરોધને –ચાગના માગ છે. તેમાં કેવળ જાતસુધાર અને આપકેળવણી રહેલાં છે. તે માર્ગોમાં એકે કાય (હૃદય આદિનું પણ ) એવું નથી મનાયું કે જેમાં સુધારા ન કરી શકાય. ચેાગની શિક્ષણપદ્ધતિ એવી સ`ગ્રાહી છે. ૧૧મા સૂત્ર પછી યેાગસૂત્ર તેના નિરૂપણ તરફ જાય છે.
૧૭-૧૧-'૪પ
પૃષ્ઠ
-
૧૧
નિરોધનાં બે સાધન
નિરોધ એ યાગનું મુખ્ય લક્ષ્ય છે. તે જ યાગ છે, એમ જ બીજા સૂત્રમાં ટૂંકમાં કહ્યુ છે. તે એટલા માટે કે, વૃત્તિના નિરધકાળમાં દ્રષ્ટા પેાતાના સ્વરૂપમાં સ્થિત થાય છે; બાકીને વખતે તે જેવી વૃત્તિ તેવા રૂપનેા બનીને રહે છે.
દ્રષ્ટા પેાતાના સ્વરૂપમાં સ્થિત હોય તે કાળ શા માટે મહત્ત્વને છે, તે હજી સુધી સૂત્રકારે બતાવ્યું નથી. તે વિગતવાર હવે પછી બતાવશે. પરંતુ, આપણને એ વિષે સામાન્યપણે ખબર છે કે, તે સ્થિતિ વડે જેને સાક્ષાત્કાર કહે છે —— આત્મદર્શન કહે છે, તે પ્રાપ્ત થાય છે. એનું
Jain Education International
નિરાધનાં એ સાધન
પ
કારણ શું, એ અનુભવ શી વસ્તુ છે, એની ફિલસૂકિ ચર્ચા અને ચેાખવટ પણ ચેાગસૂત્રકાર આપે છે. ઉપર કહ્યું એમ, એ બધું તે હવે પછી કરશે. તે પહેલાં તે નિરોધનું રૂપ સ્પષ્ટ કરવા, અને તેનું સાધન શું છે તે જણાવવા માટેનું પ્રકરણ શરૂ કરે છેઃ
સૂત્રકાર નિરોધનાં એ સાધન બતાવે છે:૧.૩૪મ્બાનવૈરાયામ્બામ્ તન્નિરોધઃ ।। ।। ઉપર કહેલી પાંચ વૃત્તિઓને નિરોધ અભ્યાસ અને વૈરાગ્ય વડે થઈ શકે છે.
સાધનના આ એક પ્રકાર થયા.
૨. ઈયરપ્રનિયાના, વT || ૨૩ || અથવા તે ઈશ્વરપ્રણિધાન વડે થઈ શકે છે. આ બીજો પ્રકાર છે.
બીજો પ્રકાર કહેતા અગાઉ વચમાં ૧૩ થી ૨૦ સુધીનાં ( અથવા કહે। કે ૨૨ સુધીનાં) સૂત્રોમાં પહેલા પ્રકારની સૂત્રાત્મક સમજ કે વ્યાખ્યા આપી છે.
અને ખીજો પ્રકાર ૨૩મા સૂત્રમાં કહીને પછી તેની સમજ કે વ્યાખ્યા ત્યાર પછીનાં ૬ સૂત્રોમાં (૩૦ સુધીમાં) આપી છે.
એ સમજ આપતા આ ભાગે! જોતા પહેલાં, આ એ પ્રકારો વિષે કેટલીક સામાન્ય બાબતે પ્રથમ જોવી જોઈ એ.
સૂત્રકાર આ એ પ્રકાશના ‘વા’ પદ્ય દ્વારા વિકલ્પ બતાવે છે. સાધના અંગેના આવા વિકલ્પ આપણા
For Private & Personal Use Only
www.jainelibrary.org