SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ચોગ એટલે શુ? ૧૨ દઈ સુંદર કલાકૃતિ ઊભી કરી દઈ એ. અરે, સ્થપતિને પણ કલાકૃતિમાં જે જીવંત કાય કરવાનું હેાય છે, તે કેવું કઠણ હાય છે! ત્યારે જીવન-કળા તે ડગલે ને પગલે જીવત વસ્તુઓ સાથે સંબંધ ધરાવે છે. આપણા જ જીવનનાં અંગભૂત એવાં રાગ-દ્વેષ, ઇચ્છા-અભિલાષાઓ, અને કેણુ જાણે કયાય ને કેટલાય યુગેાથી ચિર-સ ંચિત થયેલા સંસ્કારે જોડે એને કામ પાડવાનું હોય છે. ચેગસૂત્રકાર આ પ્રકારન જીવનકળા-વિધાયકને એ જ સાધન બતાવે છે: વૈરાગ્ય અને અભ્યાસ. વૈરાગ્ય એટલે પેાતાના જ પણ અઘિટ દિશામાં વિકાસ માગતા અંગ પર વશીકાર — કાબૂ : પેાતાન અંતઃકરણ પર નસ્તર મૂકવાની વાઢકાપ-કળા. આ શક્તિ જેની પાસે ન હોય, તે આ કળામાં આગળ વધી જ ર શકે. મૂતિ વિધાયક જો ટાંકણું ન લઈ શકે ને સામે પડેલ સુંદર આરસ પર ચલાવવા જેટલા ઉદ્યત જ ન થઈ શકે તે ? સાધક માટે વૈરાગ્ય અને અભ્યાસ એવાં મહત્ત્વન એજાર છે. તેટલી તત્પરતા વગર ચેાગકળા અપગ અને જાય છે. એટલે ‘સંયમ,' એટલી તત્પરતા હોય તે પઇ જ અભ્યાસ કામ દઈ શકે છે. તેા જ અભ્યાસશિ આગળ વધી શકે છે. [વાચકને યાદ દેવડાવવું જોઈ એ કે · અભ્યાસ ’ને યોગશાસ્ત્રને અથ સતત પરિશ્રમ, અથા જાગ્રત મહેનત છે. ] આ પ્રકારને પાતા પર વશીકાર મેળવવા, પેાતાન જ અંગ જેવી બની ગયેલી એષણાઓ પર કાબૂ મેળવવે એ જ અધ્યાત્મ-માગનું મેટામાં મેટું ને પહેલામાં પહે Jain Education International યોગ એટલ શુ? ૧૩ પગલું છે. શરીર તથા મનની બધી શક્તિઓને આ પગલે જવા કેળવવામાં જ સાધનાનું રહસ્ય રહેલું છે. એ સાધના સાધુ-સંન્યાસીએ જ કરી શકે, અથવા ચેાકસ શબ્દમાં કહીએ તેા, તેએ જ ખરાખર કરી શકે, એમ શ્રમણસંસ્કૃતિના કાળમાં મનાયું. જોકે, એક છૂટછાટ આપવાના દયાભાવથી ખુદ્ધ તથા મહાવીરે શ્રાવક ધમ પણ યાછ આપ્યા હતા, અને યમ અથવા વ્રતની અણુ ને મહા એવી એ કક્ષાએ પાડી હતી. પર’તુ, સાધુ કે સંન્યાસી જન્મતા નથી; તે પણ ગૃહસ્થાના સંસારમાંથી જ તે માગે જાય છે. કદાચ સંન્યાસીનું જવાનું ઝડપી હોય, છતાં માગ` તે એ જ છે. એટલે, આમ યમના બે પ્રકાર બતાવતાં છતાં, અણુવ્રતી ગૃહસ્થને પણ યાગની અંતિમ સિદ્ધિ મળે, એમ હેમાચાય જેવા જૈન યાગાચાર્ય એ બતાવ્યું છે, તે ધ્યાન ખેંચનારી મીના છે. માણસ સાધુ હાય કે ગૃહસ્થ, તે જો સમજી હોય, તેનામાં જો જ્ઞાન હોય કે પેાતે કાણુ છે, — પેાતાનું કર્તવ્ય શું છે, — કયે માગે જવાથી સુખ મળશે, અને એ જ્ઞાન પ્રમાણે વવા માટે આવશ્યક એવી જો શ્રદ્ધા તેનામાં હોય, તેા તે પેાતાનું જીવન તેને અનુરૂપ ઘડે જ. એને જીવનમાં ‘સચમ ’ કરવાની — કાંઈક નિયમથી રહેવાની જરૂર લાગશે જ. એટલે, અમુક કાર્યા તે છેડશે, અમુક ગૃહશે, અને પોતાની શ્રદ્ધા પરિપુષ્ટ થતી રહે તે માટે તેને અનુરૂપ સત્સંગ, સંબધા, ક્રિયાઓ તથા કામે પણ કરશે. આ વસ્તુ સંસાધારણ છે. અને એમાં જ યેાગશક્તિનું રહસ્ય સમાયું છે. હેમાચાયની ચેાગની વ્યાખ્યા For Private & Personal Use Only www.jain litary ag
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy