SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૧ હિંદુ ધર્મ હિંદુ ધર્મની વ્યાખ્યા કરવી કઠણ છે. છતાં એ ધમે ખીલવેલા એ શબ્દો જો ધ્યાનમાં લઈએ, તેા કદાચ તે ધર્મના વ્યાપક સ્વરૂપ પ્રમાણે જ તેની એક વ્યાપક વ્યાખ્યા પણ આપણને મળી રહે. આ બે શબ્દો તે ‘મોક્ષ ’અને ‘યોગ'. આ બે શબ્દોની વ્યાપકતાની સરસાઈ કરી શકે એવા ખીજો એકે શબ્દ હાય તેા તે ‘ધર્મ શબ્દ છે. ‘મેાક્ષ' એ હિંદુધર્મે જીવનમાત્રના અંતિમ અને ઊંડામાં ઊંડા સાફલ્ય માટે ચેાજેલા વાચક છે. અનેક રૂપે અને એ ધ'માં વવવામાં આવ્યા છે. અમરત્વ, અમૃતત્વ, બ્રહ્મજ્ઞાન, નિર્વાણુ, કૈવલ્ય, જન્મમરણમાંથી મુક્તિ, આત્મસાક્ષાત્કાર, ઈશ્વરદર્શન, એવા એવા અનેક પર્યાય। આપણા ધમ સાહિત્યમાં આ એકમાત્ર જીવનસાધ્ય માટે ચેાજાયા છે. પરંતુ એ બધાના રહસ્ય રૂપે એક જ વસ્તુ કહેવાની રહેલી છે, અને તે એ કે, મનુષ્યની ઊંડામાં ઊંડી ને સાચી અભિલાષા મુમુક્ષા છે, સનાતન આત્યંતિક સુખની શેાધ છે. હિંદુ ધર્મ' ગગા જેવા તેના વિશાળ વિકાસપ્રવાહ દરમ્યાન આ અભિલાષાનાં ભૌતિક, અધિભૌતિક, વગેરે રૂપા બતાવ્યાં છે અને અંશતઃ માન્યાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy