________________
ઉપાદ્ધાત
૧. કડવી ફરજ
૨. અમેજી રાજ્યના મૂળમાં
અનુક્રમાણુકા
.
૩. વીસમી સદીની શરૂઆતમાં
૪. હિંદુસ્તાનની સપત્તિના ખા માલિક કોણ ?
૫. દુકાળા: તેમની વધતી, જતી સંખ્યા અને તેનાં કારણે
૬. ધરેણાં અને ઝવેરાતથી ઊભરાતું હિંદુસ્તાન !
૭. હિંદુસ્તાનની લૂંટ: તેનું પ્રમાણ અને પરિણામ
૮. હિંદુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિં : હાય તા દેખાતી કેમ નથી ?
Jain Education International
.
.
*;****
૯. વાઈસરોય સાહેબ વદ્યા
૧૦. દેશની અત્યારની આર્થિક સ્થિતિ: લોકોની ખરી આવક ૨૧૯
ઉપેાધાત
“ આખી દુનિયામાં એવા એક પણ દેશ નથી જ્યાં આવી ઉત્તમ અને સુધરેલી રીતે રાજ્ય ચલાવવામાં આવતું હોય, ”
“ આખી દુનિયામાં હિંદુસ્તાન જેવા ઓછામાં ઓછે કર ભરનારા એક પણ દેશ નથી. ”
“ અંગ્રેજો હિંદુસ્તાનની પ્રજાના હિતને માટે ચિંતાતુર હૃદયે સદૈવ તત્પર રહેલા છે. '
આ શબ્દોને ગુજારવ એગણીસમી સદીમાં હિંદમાં તેમજ ઈંગ્લેંડમાં સંભળાતા. ‘દેખ બિચારી બકરીના પણ કાઈ ન જાતાં પકડે કાન ' એ જાતના ખ્યાલે પ્રજામાં ઉતારવા ચારે તરફથી પ્રયત્ના થતા હતા; અને સત્ર અંગ્રેજી ‘ રામરાજ્ય 'નાં ગુણુકાન થતાં હતાં. શાળા, કૉલેજો, સાહિત્ય અને કાયદા મારફત પ્રજામાં વ્યવસ્થિત રીતે ઊભી કરવામાં આવતી આ જાતની ભાવનાને એગણી સમી સદીના અંતમાં પ્રથમ સખત ફટકા દત્ત, દાદાભાઈ અને ડિગ્મીની ત્રિમૂર્તિએ જુદી જુદી રીતે પ્રમાણભૂત
For Private & Personal Use Only
www.jainelibrary.org