________________
२२८
આબાદ હિંદુસ્તાન! ૭ રૂ. ૨ આ. ઠરાવી હતી. છતાં આપણે તે નાનાં મોટાં બધાં જ બેતરની પેદાશ ૮ રૂપિયા જ ગણીએ, તે ખેતીની કુલ પેદાશ ૧૫૮૦૮,૮૮૧ એકર x ૮ = ૧૨,૬૪,૭૧,૦૪૮ રૂપિયા અથવા ૮,૪૬૪,૭૩૬ પાઉંડ થાય છે. હવે ખેતી સિવાયની આવક ૩,૦૦૨,૭૭૪ પાઉંડ છે. તે બંને ભેગી કરતાં કુલ વાર્ષિક આવક ૧૧,૪૬૭,૫૧૦ પાઉંડ થઈ. તેને ૧૦૭૮૪,૭૯૪ ભાણુની વસતી વડે ભાગતાં માથાદીઠ આવક ૧૬ રૂ. ૧૨ આ. આવી.
બ્રહાદેશ બ્રહ્મદેશમાં ખેડાણ જમીન કુલ ૯,૮૩૨,૧૮૯ એકર છે. અને એકર દીઠ પેદાશ ૧૭ રૂપિયા છે. એટલે, ખેતીની કુલ પેદાશ ૧૭,૨૦,૬૩,૩૦૮ રૂપિયા અથવા તો ૧૧,૪૭૦,૮૮૭ પાઉંડ થઈ અને ખેતી સિવાયની આવક ૪,૨૬૦,૦૬ ૦ પાઉંડ છે. એટલે કે કુલ આવક ૧૫,૭૩૦,૯૪૭ પાઉંડ છે. તેને વસ્તી વડે ભાગતાં માથાદીઠ આવક રૂ. ૨૨-૧૨-૦ થઈ,
આસામ આ પ્રાંતમાં ભાવમાં થયેલા ફેરફાર જાણવા જેવા છે. નીચેના આંકડા નૌગાંગના એકસ્ટ્રા આસિસ્ટંટ કમિશ્નરે તૈયાર કરેલા છે.
એક રૂપિયે રતલ ઈ. સ. ૧૮૫–૫૮માં
ઈ. સ. ૧૮૮૭-૮૮માં ડાંગર ૨૭૭ રતલ
૮૨ રતલ
લોકેની ખરી આવક
૨૨૯ ઘી ૪ રતલ
૨ રતલ ગાળ ૬૦ , દૂધ ૩૨ *
૧૮ ) મળી ૬૪ ,
૧૦ ,, સરકારના કહ્યા પ્રમાણે મહેસૂલ કુલ પેદાશના ૧૦ ટકા જેટલું ગણતાં ખેતીની કુલ આવક ૪૧૯,૦૪૧ પાઉંડ ૪૧૦ =૪,૧૯૦,૪૧૦ પાઉંડ થાય છે. તેમાં બંદરો ઉપરની કિંમત પ્રમાણે ચાની કિંમતના ૪,૦૦,૬૬૭ પાઉંડ ઉમેરે; એટલે ખેતીની કુલ આવક ૮,૧૯૭,૦૭૭ પાઉંડ થઈ. ખેતી સિવાયની આવક ૧,૦૫૮,૮૬૩ પાઉંડ છે. એટલે કુલ
આવક ૯,૨૫૫,૯૪૦ પાઉંડ થઈ. તેને ૫,૪૭૩,૬૩૮ માણસેની વસ્તીએ ભાગતાં માથાદીઠ વાર્ષિક આવક રૂ. ૨૫-૮-૯ આવી.
હવે આપણે આખા હિંદુસ્તાનને ભેગો આંકડો કાઢીએ : ખેતીની કુલ આવક ૧૭૪,૮૧૭,૬૪૫ પાઉંડ " ખેતી સિવાયની ૯૭,૫૩૫,૦૦૪ કુલ આવક ૨૭૨,૩૫૨,૬૪૯ પાઉંડ ગણે ૨૭૭,૦૦૦,૦૦૦ પાઉંડ
માથાદીઠ ખેડૂતની વસ્તી ૧૫૨,૯૨ ૬,૧૦૨ ૧૭ રૂપિયા ખેડૂત સિવાયની ૭૭,૫૧૪,૬૭૧ ૨૪ રૂપિયા
આમાંથી ઇંગ્લેંડ અને હિંદુસ્તાનમાં કામ કરનારા ૪૫ લાખ સરકારી અમલદારે દરવર્ષે ૩૭,૦૦૦,૦૦૦ પાઉંડ પડાવી જાય છે. તે બાદ કરતાં ૨,૩૬,૦૦૦,૦૦૦ પાઉંડ બાકીના ૨૨૬,૫૦૦,૦૦૦ માણસે માટે બાકી રહ્યા. એટલે કે, માથાદીઠ વાર્ષિક આવક ૨૦ શિ. ૧૬ પેન્સ થઈ
કસરી રાઈ
૯૨ છે. ૭૦ ,
૨૪ ,,
in Education in
For Private
Personal use only