________________
२२९
આખાદ હિદુસ્તાન !
આવક ૧૯ રૂ. ૧ આ. છે. પરંતુ આ આવક તે મુંબઈ, અમદાવાદ જેવાં વેપારઉદ્યોગનાં નગરે સાથેની છે. એટલે ખેડૂતાની સ્થિતિ કેવી છે, તે વાચક સમજી શકશે. સંયુક્ત પ્રાંતા
સર જેમ્સ પેટલીએ કરેલી ગણતરી અનુસાર આ પ્રાંતાની એકર દીઠ પેદાશ જુદા જુદા ભાગેામાં રૂ., ૧૩ રૂ., ૮ રૂ., ૩ રૂ., ૧૧ રૂ. એ પ્રમાણે છે. એટલે કે સરેરાશ ૮ રૂ. ૪ આ. ૮ પાઈ છે. પણ આપણે એકર દીઠ ૧૦ ૩, ગણીએ, તેા ખેતીની પેદાશ ૬,૬૩,૭૧,૩૫૦ એકર × ૧૦ રૂ. = ૬૬,૩૭,૧૩,૫૦૦ રૂપિયા અથવા ૪૪,૨૪૭,૫૬૭ પાઉંડ થાય. અને ખેતી સિવાયની આવક ૧૨,૨૭૫,૪૫૬ પાઉંડ છે; એટલે કે કુલ ૫૬,૫૨૩,૦૨૩ પાઉંડ છે. એટલે માથા દીઠ વાર્ષિક આવક ૧૮ રૂ. ૭ આ, ૩ પાઈ છે.
પુજામ
ઈ. સ. ૧૮૯૬-૯૭માં સરકારે તપાસ વખતે આ પ્રાંતની એકર દી। અનાજની પેદાશ ૭૨૮ રતલ કહી હતી. પણ સરકારના જ વિગતવાર આંકડા તપાસતાં માલૂમ પડે છે કે, ઈ. સ. ૧૮૯૧ થી ૧૯૦૦ સુધીની સરેરાશ પેદાશ માત્ર ૬૨૮ રતલ જ હતી. પંજાબમાં વાર્ષિક ખેતી સરેરાશ ૭,૦૦૦,૦૦૦ એકર છે; એટલે એ હિસાબે સરકારે ૭૦૦,૦૦૦,૦૦૦ રતલની એટલે કે ૬,૦૦૦,૦૦૦ પંજાબીને ચાર મહિના બરાબર ચાલે તેટલા અનાજની માત્ર ગપ જ લગાવી હતી ! હવે સરકાર કહે છે કે પ્રાંતમાં કુલ પેદાશના ૧૦ ટકા મહેસૂલ લઈ એ છીએ. પરંતુ આગલાં પ્રકરણેામાં
આ
Jain Education International
લોકોની ખરી આવક
સરેરાશ ૩૩ ટકાના દાખલા જોયા પછી, તે સંખ્યા સ્વીકારવી એ મૂર્ખાઈ ભરેલું છે. આપણે સરેરાશ ૨૦ ટકા ગણીએ તા પણ ખાટું નથી. છતાં માત્ર ૧૫ ટકા ગણીએ તે તે હિસાબે ખેતીની કુલ આવક મહેસૂલ ૧,૭૧૦,૪૧૬ પાઉંડ x ૭ = ૧૧,૯૭૨,૯૧૨ પાઉંડ આવી. તેમાં ખેતી સિવાયની આવક ૬,૮૯૯,૩૯૨ પાઉંડ ઉમેરતાં, કુલ આવક ૧૮,૮૭૨,૩૦૪ પાઉંડ થઈ . તેને ૨૨,૪૪૯,૪૮૪ માણસા વચ્ચે વહેંચતાં માથાદી વાર્ષિક આવક ૧૨ રૂ. ૧૦ આના આવી.
મધ્યપ્રાંતા
આ પ્રાંતમાં પણ સરકારે ઈ. સ. ૧૮૯૬-૯૭ની તપાસ વખતે એકર દી ઘઉંની પેદાશ ૬૦૦ રતલ જણાવી હતી. પરંતુ નવાઈની વાત એ છે કે, તેમની પાસે ઈ. સ. ૧૮૯૦ થી ૧૮૯૬ સુધીના નીચેના આંકડા વાર્ષિક રિપોર્ટોમાં છપાયેલા મેાબૂદ હતા.
વ
રતલ
વ
૧૯૯૧-૯૨
૪૩૭ ૧૮૯૪-૯૫
૧૯૯૨-૯૩ ૧૯૯૩-૯૪
૪૦૫ ૧૮૯૫-૯૬ ૩૨૨
તેમ છતાં સરકારે આટલી મોટી રકમ શા માટે કહી હશે, તે સરકાર જ સમજે.
મિ, પેડરે ઈ. સ. ૧૮૬૭–૬૮માં નાગપુર જિલ્લાની એકર દીઠ સરેરાશ પેદાશ ૮ રૂપિયા ધરાવી હતી. અને ૧૨ વર્ષ પછી સર જેમ્સ પેઇલીએ ૪૪ એકરના એક ખેતરની સરેરાશ એકર દીઠ પેદાશ ૮ રૂપિયા તથા બીજા એક ખેતરની
For Private & Personal Use Only
રતલ
૩૨૯
૩૦૭
२२७
www.jainelibrary.org