________________
આખાદ હિંદુસ્તાન !
હવે ખેતી સિવાયની આવક નીચે જણાવેલી ચાસ વિગતા * પ્રમાણે ૨૧,૬૮૫,૧૭૭ પાઉંડ થાય છે. એટલે આખા પ્રાંતની ઈ. સ. ૧૯૦૦માં કુલ આવક : ખેતીની ૫૩,૯૩૦,૪૮૦ પાઉડ
ખેતી સિવાયની ૨૧,૭૦૧,૧૭૭ પાઉડ
२२२
કુલ ૭૫,૬૩૧,૬૫૭ પાઉંડ થઈ તેને તે પ્રાંતની ૭૪,૭૧૩,૦૨૦ માણુસની વસ્તીથી ભાગીએ. તેા બંગાળની માથાદીઠ વાર્ષિક આવક ૩ આના થાય, એટલે કે રાજની લગભગ ૮ પાઈ. મદ્રાસ ઇલાકા
૧૫ ૩.
આ ઇલાકાની સરકાર પણ ખેાટા અને વધારેલા આંકડા આપવામાં બંગાળની સરકારથી ઊતરે તેમ નથી. તેણે ઈ. સ. ૧૮૭૮-૮૦ના ફૅમિન કમિશનને ખેતીના એકરની સંખ્યા ૨૦,૦૦૦,૦૦૦ કહી છે. પણ ઈ. સ. ૧૮૬૦ થી ૧૮૯૦ સુધી એકસરખી ચાલી આવેલી આકારણીને હિસાબે ઈ. સ. ૧૮૮૦૮૧માં ખરી રીતે માત્ર ૧૬,૮૫૯,૦૦૦ એકર જ ખેડાણ જમીન હતી. ઉપરાંત તેણે ખેતીની પેદાશ ફૅમિન કમિશનને ૫૦,૦૦,૦૦૦,૦૦૦ રૂપિયા જણાવી હતી. પણ ખે ઑફ રેવન્યુના આંકડા પ્રમાણે ખરી રીતે તે તે ૩૧,૭૯,૦૨,૦૪૪ રૂપિયા જ હતી. એટલે કે, જેટલી રકમની ગપ !
૧૮
માત્ર : કરાડ
છે. પરં'તુ
* મૂળ પુસ્તકમાં દરેક વિગત છૂટી છૂટી આપેલી સામાન્ય વાચકને તે રક્રમાના ઉપયોગ નથી એમ જાણી, અહી` કુલ સરવાળા જ આપેલેા છે. બીન પ્રાંતામાં પણ તેમજ સમજી લેવું.
Jain Education International
લેાકેાની ખરી આવક
२२३
આપણે ઈ. સ. ૧૮૯૮-૯૯ની ખેતીની આવક તપાસીએ, સરકારી નિયમ પ્રમાણે પાણીની સગવડવાળી જમીન ઉપર સરકાર કુલ પેદાશના ૨૦ ટકા મહેસૂલ લે છે. અને સૂકી જમીન ઉપર ૧૫ ટકા લે છે. હવે આ ઇલાકામાં ભીની અને સૂકી જમીનનું પ્રમાણ છે : ૫ છે; એટલે કે કુલ મહેસૂલના ભાગને ૫ વડે ( એટલે કે ભીની જમીન માટે ૨૦ ટકા લેખે ) ગુણવા જોઈએ અને ભાગને ૬રુ વડે (એટલે કે સૂકી જમીન માટે ૧૫ ટકા લેખે ) ગુણવા જોઈ એ.
ઈ. સ. ૧૮૯૮-૯૯ માં કુલ જમીનમહેસૂલ ૩,૩૫૮,૮૩૨ પા'ડ હતી. ઉપર જણાવ્યા પ્રમાણે વિભાગ પાડતાં : સૂકી જમીન ૧,૩૯૯,૯૦૨ પાઉંડ x ૬ૐ = કુલ પેદાશ ૯,૩૩૨,૬૮૦ પા ભીની જમીન ૧,૯૫૯,૯૦૨ પાઉંડ × ૫ =
કુલ પેદાશ ૯,૭૯૯,૫૧૦ પો કુલ ખેતીની પેદાશ ૧૯,૧૩૨,૧૯૦ પા. આ પ્રાંતની ખેતી સિવાયની આવક ૧૬,૮૪૦,૯૭૧ પાઉંડ થાય છે. એટલે કે, ખેતીની અને ખેતી સિવાયની એમ અને મળીને કુલ આવક ૩૫,૯૭૩,૧૬૧ પાઉંડ થાય છે. ઇલાકાની વસ્તી ૩૮,૨૦૮,૦૦૦ છે. એટલે માથા દીઠ વાર્ષિક આવક ૧૪ રૂ. ૨ આના, એટલે કે રાજની લગભગ છા પાઈ થઈ.
મળતી.
For Private & Personal Use Only
આ આવક પણ ખરી રીતે દરેક માણસને નથી મેટા મેટા અમલદારા, વેપારીએ અને
www.jainelibrary.org