SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ આબાદ હિંદુસ્તાન ! મૂકયુ છે. સામાન્ય છતાં બળદનું ખર્ચ તેણે રૂ. ૧૭–૯–૦ પાઈ જ એ શી રીતે મૂકયુ' છે તે જ સમજાતું નથી. રીતે બળદની એક જોડ આજે ખરીદી હોય, તે પાંચ વર્ષ ચાલે. હવે જુએ : રૂપિયા ૧૨૫ અળદની કિંમત ૧૨ ટકા લેખે પાંચ વર્ષોંનું વ્યાજ ( દર વર્ષે ૨૫ રૂપિયા મુલના પાછા વાળવામાં આવે છે તેમ માનીને ) પાંચ વર્ષનું કુલ ખ એક વર્ષના ૩૪ છડ઼ે વર્ષે તે। નવી જ જોડ ખરીદવી પડે: એટલે ખેડૂતને તા દર વર્ષે બળદ માટે ૩૪ રૂપિયા સરેરાશ ખ આવે, પણ સરકારે માત્ર ૧૭ રૂ. ૬ આ, જ મૂકયુ છે. ૪૫ Jain Education International ૧૭૦ એજારાની બાબતમાં પણ, સરકારે જંગલનાં બધાં ઝાડ પેાતાનાં કરી લીધાં હાવાથી ખેડૂતને નાની સરખી લાકડી માટે પણ પૈસા ખરચવા પડે છે. ખાતરની બાબતમાં પણ એક વાત ઉપર ખાસ ધ્યાન ખેચવાનું છે, સેટલમેટ સિરા અક્કલના કુવા નમૂના હાય છે, તે આ ઉપરથી જણાય છે. તેમના કાડમાં’ લખ્યું છે કે, જમીન જેમ વધારે સારી તેમ ખાતરનું ખર્ચ વધારે; અને જમીન જેમ નબળી તેમ ખાતરનું ખર્ચ ઓછું !! ખરી રીતે જમીન નબળી હોય તેમ તેમાં ખાતરનું ખ વધારે હાય. ૧૦ For Private & Personal Use Only દેશની અત્યારની આર્થિક સ્થિતિ : લેાકેાની ખરી આવક આપણે આગળ જોઈ આવ્યા છીએ કે, ઈ. સ. ૧૮૮૨માં પહેલી વાર સરકારે કરેલી તપાસને પરિણામે હિંદુસ્તાનમાં માથા દીઃ વાર્ષિક આવક ૨૭ રૂપિયા છે. એમ સાબિત થયું હતું. ત્યાર પછી તે જ ગણતરી પ્રમાણે ૧૮૯૮માં માથા દીઠ આવક ઘટીને ૧૭ રૂપિયા જેટલી થઈ ગઈ છે, એમ જણાવીને મેં કહ્યું હતું કે, દેશની આવક દિવસે દિવસે ઘટતી જાય છે, તથા એવી સ્થિતિ આવી ગઈ છે કે, દેશના મેટાભાગના લોકો પેટ ભરીને ખાવું શું તે જ સમજતા નથી. વાઇસરોય સાહેબને આ વાત ખોટી લાગી. એટલે તેમણે જણાવ્યું કે, લેાકાની આવક ઘટી નથી, પણ ઊલટી, રૂપિયાથી વધીને ૨. ૩૦ જેટલી થઈ છે. २७ www.jainelibrary.org
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy