SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ આખાદ હિંદુસ્તાન ! જેવી ભૂખમરાની સ્થિતિમાં પહેાંચવાના દહાડા બહુ દૂર નથી. આવા લેાકેા કુલ વસ્તીના ૫૦ ટકા જેટલા છે.'' આવા સુંદર પ્રદેશ માટે દિલ્લી ડિવિઝનલ કાન્દસે ઈ. સ. ૧૮૮૮માં ખીજા અધા જિલ્લાઓના રિપોર્ટીં મળ્યા બાદ ઠરાવ પસાર કર્યો કે : “ (૧) મેટા ભાગના લેાકેાને પેટ ભરીને ખાવા નથી મળતું એ વાત ખાટી છે. (૨) જોકે લેાકેાના જીવનનિર્વાહનું ધોરણ ખ્યાલમાં રાખીએ તાપણુ એટલું તેા કહેવું જોઈ એ કે, લેાકાના ખારાક બહુ હલકા પ્રકારના છે. (૩) લેાકામાં ભૂખમરા વધતા જાય છે એમ સિદ્ધ કરવાને માટે જરાય પુરાવે। નથી. (૪) રેગેને કારણે લેાકેા કામ કરી શકતા ન હોવાથી પૂરતી કમાણી કરી શકતા નથી.” પણ એ રેગેાશાથી થાય છે ? ભૂખમરા અને ગરીબાઈથી જ નિહ ? વરાહ વરાડના સેક્રેટરી સાહેબ મળેલા રિપોર્ટો ઉપરથી તારવણી કાઢે છે કે, “વરાડમાં દુકાળ શું છે તે કા જાણતા નથી. અને કાઈ પણ માણસને ભૂખે મરવું પડે છે એમ માનવાને જરાય કારણ નથી.” પરંતુ મૂળ રિપોર્ટમાં કમિશ્નર મિ. સોન્ડર્સ જણાવે છે કે : “ જ્યારે આપણે પેટ પૂરતું ખાવાનું ન મળવાની વાત કરીએ, ત્યારે જે લેાકાના વનનિર્વાહનાં સાધન તેમની મજૂરી કરવાની શક્તિ ઉપર આધાર નથી રાખતાં તે લેકાને આપણા ખ્યાલમાંથી ખાતલ જ કરવા જો એ. જ્યાં સુધી માણુસ પાસે બજારમાં વેચવા જેવું કાંઈ હાય, કે Jain Education International વાઇસરૉય સાહેબ વધા ૧૯૯ ઉધાર નાણાં મળી શકે તેમ હોય, ત્યાં સુધી જો વર્ષોં સારું હોય તો તેને ભૂખે મરવું ન પડે.. એટલે આપણે તેા એવા મજૂરવની જ વાત કરીએ કે જે રાગ કે તેવાં બીજા કારણથી મજૂરી ન કરી શકે તે તેને પૂરતું ખાવાનું ન મળે કે ભૂખે પણ મરવું પડે. “ સામાન્ય રીતે મજૂર કુટુંબમાં ધણી ધણિયાણી અને એક ત્રીજું કાઈ — અપંગ કે નાનું બાળક — જે કમાણી કરી શકે તેમ નથી હોતું — એટલાં હેાય છે. તેવા કુટુંબને પૂરતું ખાવાનું મળે તે માટે નીચેની રકમ જોઈ એ. ૩૬૫ દિવસ માટે પા. શિ. પેન્સ જુવાર : ૯૧૨ શેર તુવરની દાળ ૯૧ ૧૬ મરચું મીઠું તેલ પરચૂરણ ખર્ચ કરાસીન દિવાળી અક્ષતૃતીયા હાળી For Private & Personal Use Only ૩૭ ૧૧૩ 22 22 22 33 ભાવ ૧ રૂ. : ૨૦ શેર ૧ર્ફે આને : શેર ૬. આને : શેર દિવસની ૧ પાઈ આ દિવસને ૧ આને! પા. શિ. પે. -૨-૨ —૧–૪ —૧-૪ તહેવાર કુલ ખર્ચ પા.૬-૧૯-૧૧ ૩-૦-૧૦ ૦-૧૧-૧ ૦-૧૧-૧ —— 01416 11110 -૩-૧૦ —૩-૧૦ પા. પ્—૧૦—૧ પા. શિ. પે. મિત્ર —૧–૪ મહેમાન વગેરે . —}—{ કપડાં –૧–૦ ૧–૯–૪ www.jainelibrary.org
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy