________________
- ૧૭૦
આશ્વાસન મળે છે. લાખો રૂપિયા કેઈએ ગુમાવ્યા. અને તે ખૂબ હતાશ-નિરાશ થઈ ગયે, ને તે ઉપાધ્યાય પાસે આવે તે ઉપાધ્યાય કહે;
“તારું તો શું ગયું છે? મોટા ચક્રવતી છ ખંડના રાજાના ખંડના ખંડ ઉપડી ગયા, તેના ચૌદ રત્ન ગયાં, નવ નિધાન ગયા, તેના પ્રમાણમાં તારા આ થડા લાખ ગયા શી વિસાતમાં ?
આમ આધાસન આપનાર ઉપાધ્યાય તે બાંધવ સમાન છે.
ઉપાધ્યાય જગતના ભ્રાતા છે.
ભાઇની વિશેષતા એ છે કે તે સહાયક છે, સુખદુખમાં સાથે રહેનાર છે. તે સહાનુભૂતિ તથા સમસંવેદન કરનાર હોય છે. જે એક ભાઈને ખોટ આવી, તે બીજે ભાઈ કહેશે, “મારે છે તે તારું જ છે; ચિંતા ન કરીશ કેણ માગવા-લેવા આવે છે? પરંતુ આટલા શબ્દ હિંમત આપે છે. આમ ભાઈ માફક ઉપાધ્યાય સહાનુભૂતિ બતાવી તેને સહાયરૂપ બને છે. - પ્રવે-ઉપાધ્યાય તો જગતની વસ્તુઓના સંબંધ છેડીને બેઠા છે, તો તે શી રીતે સહાનુભૂતિ બતાવવા જાય ?
ઉ–ઉપાધ્યાય દુખિયારા જગતને એવી શાસ્ત્રસમજ આપે છે કે,
“જુઓ તમે બાહ્ય વસ્તુની ખોટ કે અભાવથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org