________________
૧૬૭
તો જ શ્રદ્ધા ભાવ-મૈત્રી ભાવ-પ્રમોદ ભાવ બન્યા રહે.
મન પ્રસન્ન-પ્રશાંત-પ્રફુલ્લિત ત્યારે જ હાય જ્યારે મિત્રી આદિ ભાવોને સતત જાળવી રાખ્યા હોય.
તેટલા માટે જ ત્રી આદિ ભાવોને ધર્મના સ્વરૂપમાં મૂકેલ છે. ધર્મનું સ્વરૂપ એટલે વીતરાગ વચન અનુસાર અનુષ્ઠાન, પરંતુ એ મૈત્રી આદિ ભાવથી યુકત હોય તો જ ધર્મ રૂપ છે. તમે ચારિત્ર કઠોર પાળે ને સાધુ પ્રત્યે સૂગ કરે, સાધુ પ્રત્યે ઈર્ષ્યા કરે, તે તમે કરુણા–ભાવ ને પ્રમોદભાવને ગુમાવ્યું, ત્યાં ધર્મ ગયો સમજવો. ધર્મનું
સ્વરૂપ એ માગે છે કે ધર્મના અનુષ્ઠાન સાથે મૈત્રીભાવ કરુણુભાવ-પ્રભેદભાવ-ઉપેક્ષાભાવ જીવતા રાખે. ધર્મ– સ્વરૂપમાં મૈત્રીભાવ કરુણાભાવ આદિ ઊંચા હેતુપૂર્વક મૂકયા છે. તે તપ સારો કરે છે, પણ અંદર ધર્મ-પરિ. સુતિ ત્યારે થઈ કહેવાય કે જ્યારે તપ ન કરનાર પ્રત્યે અમૈત્રી-અભાવ ન થાય. કોઈ તપસ્વી પ્રત્યે સૂગ ન થાય, કે તેની ઈર્ષ્યા ન થાય. આ અમૈત્રીભાવ વગેરે એ અશુભ ભાવ છે, ને અશુભ ભાવ દિલમાં આવ્યો તે ધર્મપરિતિને શુભભાવ ત્યાં ન ઊભો રહે.
તપથી શુભભાવની ધર્મ પરિણતિ ઘડવાની છે. એ ઘડવા મૈત્રી વગેરે ભાવોને પણ ખપ અવશ્ય કરવાનું છે
સાધુપણુના કે શ્રાવકપણાના આચાર અનુષ્ઠાનેને ખપ કરીએ, તેમ (i) વૈરાગ્યની પરિણતિ (ii) મૈત્રી આદિ ભા, તથા () આરાધક ભાવની ધમપરિણતિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org