________________
૧૫૮
ઉપાધ્યાય બાહ્ય અને આભ્યંતર તપમાં રક્ત છે, માત્ર ઉપવાસ આયંબિલ નહિં, પરંતુ અનશન-ઉણાદરી-વૃત્તિસક્ષેપાદિ માāતપ તથા પ્રાયશ્ચત, વિનય, વૈયાવચ્ચ આદિ અભ્યંતર તપમાં પણ સતત રકત છે, મગ્ન છે, આતપ્રેત છે. પૂછે,
મોટા ઉપાધ્યાય શુ કામ તપ કરે?
--
પ્ર૦-ઉપાધ્યાય મુનિઆથી ઉપરની કક્ષાએ છે તા પણ અને ઉપાધ્યાય અનતાં પહેલાં તપમાં ઘણુ' ઘણુ આરાખ્યું છે તે પણ એમનેય આ માછું આવ્યતર તપના પ્રકારો આરાધવાના?
ઉ,હા, આ તેા જિનશાસન છે એ ન ભૂલશે.
જિનશાસન એટલે વીતરાગ ન થાઓ ત્યાં સુધી અવશ્ય આરાધવાના સવર-નિર્જરા (તપ) ના પ્રકારો ઉપદેશનારુ ધ શાસન.
પછી એ પામીને ઉપાધ્યાય પણ સમજે છે, કે ‘હું કે હેજી વીતરાગ નથી થયા ત્યાં સુધી સંવ-નિર્જરા અવશ્ય આણધવા જરૂરી છે,' પછી કેમ? એ તપમાં રકત ન હેાય?
ઉપાધ્યાય તપ શું કામ આચરે એનું ખીજું કારણ
વળી તે મુનિએ માટે આલમન રૂપ છે. પેાતે તપના ૧૨ પ્રકાર આરાધે, તો એ દેખીને મુનિએ પણ આરાધે. ઉપાધ્યાયને તપમાં ચુસ્ત દેખે ! મુનિએ ય સુસ્ત થાય આ સૂચવે છે કે આપણા માથે એવડા ભાર છે,—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org