________________
૧૪૧
આ જડનો રાગ ઓછો ન થાય તે બીજુ ત્રીજું ભણી ભણીને શું વળ્યું ! ઉદ્દે ભણ્યા પર અભિમાન થાય, પણ ઉપાધ્યાય કુશળ કારીગર છે, સુબુદ્ધ શિક્ષક છે, ને તે સામાને ભણાવે છે કે “આમા જુદ, ને પર જૂદું.” ખાનપાન-માન-સન્માન તે બધું પરની યાને પુદગલની સરભરા છે, જડ પુગલની જાહેજલાલી છે તેથી આત્માને કુલાવાનું શું ? દા.ત, લોકે કહે, શે મહારાજનો પ્રભાવ ! હવે અહીં આ સાંભળી મહારાજ ખુશ ન થાય, કેમકે એ સમજે છે કે આ તો જડ-કાયાની વાહવાહ થઈ, આત્માની
પ્ર-તો માણસ સન્માનમાં ભલે કેમ પડે છે !
ઉ૦-સન્માન-વાહવાહમાં ભૂલ પડવાનું કારણ કાયાપુગલની વિશેષતાઓને પોતાના આત્માની વિશેષતાત્માની લે શરીરને સત્કાર-સન્માન મળે એને પિતાના આત્માના સમાન માની લેશે ! કાયા પુષ્ટિ થઇ તે પોતાની પુષ્ટતા માની લે છે ખરેખર આમાં બમણું છે વસ્તુ-સ્થિતિએ જેવા જાય તો
સતકાર-સન્માન કાયાને મળ્યા કે ન મળ્યા, આભામાં કશો ફરક નથી પડતો. આત્માને એની જ્ઞાન સંપત્તિ ગુણસંપત્તિ–સકૃત-સંપત્તિમાં કશો ફરક નથી પડતો
લોકેએ “મહારાજની વ્યાખ્યાન શકિત બહુ સારી છે. તેવી પ્રશંસા કરી કે ન કરી તે મહારાજના આત્માની જ્ઞાન સંપત્તિ માટે સરખું છે પ્રશંસા ન કરી તોય જ્ઞાન-સંપત્તિ ઘટતી નથી,ને પ્રશંસા કરી તેય સંપત્તિ વધતી નથી, પછી લાવા-કરમાવાવનું શું? આત્માને પરને વિભાગ બરાબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org