________________
૧૨૨
જે રમ્ય બ્રહ્મ સુગુપ્તિ-ગુવા, સમિતિ-સમિતા શ્રતધરા; સ્યાદવાદ વાદે તવવાદક, આત્મપર-વિભજનકરા
ભવભીરુ સાધય ધીર સાધન, વહન ઘેરી મુરિવા સિંદ્ધાતવાયણ દાન સમરથ, નમો પાઠક પદધરા.
છે પૂજા ઢાળ છે શ્રીપાળના રાસની છે દ્વાદશ અંગ સઝાય કરે છે, પારગ ધારગ તાસ; સૂત્ર અર્થ વિસ્તાર રસિક તે, નમે ઉવઝાય ઉલ્લાસ રે.
છે ભવિકા, સિદ્ધ છે ૧૬ . અથ સૂત્રને દાન વિભાગે, આચારજ ઉવઝાય; ભવ ત્રીજે જે લહે શિવસંપદ નિમિયે તે સુપસાય રે.
છે ભવિકા, સિદ્ધoો ૧૭ મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પાહાણને પલવ આણે તે ઉવઝાય સકલજન પૂજિત, સૂત્ર અર્થ સવિ જાણે રે.
છે ભવિકા, સિદ્ધ છે ૧૮ છે રાજકુંવર સરિખા ગણચિંતક; આચારજ પદ યોગ, ઉવષ્કાય સદા જે નમતાં નાવે ભવભય સેગ રે.
ભવિકા, સિદ્ધા ૧૯ બાવના સુંદન રસ સમવયણે. અહિત તાપ સવિ ટાળે. તે ઉવષ્ણાય નમી જે વળી, જિનશાસન અજવાળે રે,
ભવિકા, સિદ્ધo | ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org