________________
આચાર્ય --પદ
熊
તેા પેલા સાધુ એ સજા સાંભળીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડયા. તે મેલ્યા : ‘ મીજી કોઈ પણ શિક્ષા કરો, માસખમણની શિક્ષા કરો, પણ આ નહિ, મારે તરવાનું છે આપની સેવાથી; ને તેજ અંધ થાય તે મારું શું થાય ?” આવા રંગ હતા અંદરના, કારણ કે તે શુદ્ધ કલ્યાણના અથી હતા.
વાત આ છે, સુનિ કલ્યાણના જ અથી એટલે સારણા-વારણા-ચાયણા-પચાયણા એમને બહુ ગમતી; તેથી આચાય સારાદિ કરનારા હાઈ આચાય સાધુઓને પ્રિય રહેતા. • પટવારી ·
આચાય પધારી હાય છે. પટ્ટધારી એટલે ગુરુએ પેાતાની પાટ પર સ્થાપિત કરેલા છે, ને એ પૂર્વાચાની પાટને દીપાવનારા છે, પાને કુશળતાથી ધારણ કરનારા હોય છે. પાટ' એટલે વશના નેતૃત્વને ધારણ કરનારા આચાય છે. અથવા ‘પટ્ટ’ સૂરિશ્મ’ત્રના ગુરુ પાસેથી મળેલા પટ્ટે, તેને ધારણ કરનારા, એટલે કે પટ્ટમત્રના આરાધક હોય છે. આના ઘણા પ્રભાવ હાય છે.
ગચ્છભ’
આચાય ગચ્છથ’ભું છે, ગચ્છને માટે સ્તંભ સમાન છે, ગચ્છના આધારભૂત છે, જેમ નીચેના થાંભલા પર મોટી ઇમારત ઊભી રહી ટકે છે, એમ આચાના નેતૃત્વ પર આખા ગચ્છનો છે, ગચ્છને દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી આત્મહિતની વ્યવસ્થિત સાધનાની સગવડ મળે છે, પ્રેરણા -પ્રેત્સાહન મળે છે.
“તે માન્યા સુનિ મનને રે” –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org