________________
७०
ધ્યાન અને ભવ્યતા :
અહીં આપણે એ જોયું છે કે નવપદનુ` ધ્યાન એટલે માત્ર કારૂં ધ્યાન નહિ; કેમકે ધ્યાન સિવાયના કાળમાં નવપદની બીજી આરાધના ન હોય તા એની જગ્યાએ પાપારભો, વિષય-વિલાસા અને પ્રમાદના આચરણુ ચાલતાં હાય. ત્યાં પછી કારૂ ધ્યાન કેટલું કારગત થાય? એટલે જ એકાગ્રતા-તન્મયતા સાથેની નવપદ આરાધનાને જ ધ્યાન તરીકે લીધી છે. એ આરાધના ભવ્ય જોઈએ, અર્થાત્ યોગ્ય જોઈ એ; અને તે જિનેશ્વર ભગવાને કહેલી વિધિને બરાબર અનુસરવાથી આવે.
નવપદ પ્રકાશ
પ્ર-જિતાકત વિધિ સાચવી એટલામાં ભવ્યતા આવે ? ઉ–આત્માને તર્ત કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવે એવા સામ
યોગની પૂર્વ ભૂમિકામાં શાસ્રયોગની સાધના હોય છે. એની પૂર્વ ભૂમિકામાં ઇચ્છાયાગની જવલંત સાધના હાય છે. મહુધા જીવાને ઈચ્છા યાગની કક્ષાની સાધના હાય છે; પછી જ્યારે શ્રદ્ધામળ વધી જાય, એટલે કે સપ્રત્યયાત્મક અર્થાત્ સ્વાનુભવ જેવી શ્રદ્ધા ઊભી થાય, અને સાધના શાસ્ત્રોકત, સંપૂર્ણ, વિધિપૂર્વક સાધવામાં આવે, ત્યારે ઉપરની શાસ્ત્રયાગની કક્ષાની સાધના અસ્તિત્વમાં આવે છે. આ ભવ્ય કાટિની સાધના છે. ઈચ્છાયાગ કરતાં મહુ ઉમદા કેાટિની સાધના છે. આમાં જોઈ એ તા દેખાશે કે શાસ્રયાગમાં ભવ્યતા શુ છે?
૧, સપ્રત્યયાત્મક શ્રદ્ધા
૨. શાસ્રોકત વિધિનું સપૂર્ણ પાલન
નવપદ ધ્યાનમાં અર્થાત્ તન્મયતાવાળી નવપદ આરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org