________________
અરિહંત - “કેવું આલંબન! કેવા પંચ પરમેષ્ઠિઓ ! કેવાં સમ્યગ દર્શન-જ્ઞાન-ચારિત્રાપ તેમનાં! કઈ કલ્પનામાં નહીં આવે, એવા પરમેષ્ઠિને એમના દર્શન-જ્ઞાન-ચારિત્ર તપમાં આ ચીજો વળી મને કયાંથી મળે? આમ અત્યંત આનંદ પ્રાપ્ત થાય? પ્ર.-સંતને તપને આનંદ કેવો?
હમણાં છઠનું પારણું કર્યું ને કહે: પ્રભુ! હવે અઠ્ઠમનું પચ્ચકખાણ આપો...હવે ચારનું આ પ...હવે આઠનું આપો...આમ ઉત્તરોત્તર આનંદ વધતો જાય...ના, ના, પંદરનું...અરે! માસક્ષમણનું પચ્ચકખાણ આપે...આ આનંદ!.. આ હર્ષ....આ ઉલાસ!
આનંદ વગર ફલાંગ મરાય? આ તપને આનંદ તે સિદ્ધચકને આનંદ, પ્રસિદ્ધચક્ર-નવપદ આરાધનામાં ફલાંગ શી રીતે માસ્તાં હશે? ઉ-શેરબજારનું કાર્ડ હોય–એરંડા બજારકેટન બજાર
વગેરેમાં કાર્ડ હેય-તે ઘડિયાળના કેરે દરેક જગ્યાએ ફરી વળવાનું લાગે ત્યારે કેવી રીતે મારે? અહીંથી ત્યાં, ત્યાંથી પણે, આ બજારમાંથી પેલા બજારમાં ! આટલી બધી ફલાંગ મારવાનું કારણ? ત્યાં આનંદ માન્યા છે,
એક ભાવ પરથી બીજા ભાવમાં ફલાંગ કયારે મરાય? હૈયામાં આનંદ હોય ત્યારે..
શાલિભ સંયમ, તપ અને ભાવનામાં ફલાંગ મારી. તે આનંદથી કરે છે, આનંદ પામે છે, ને મેળવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org