SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત ૨૪૯ સમ્યક્ત્વમાં ઢીારા આવે તે ચારિત્રમાં મઢતા આવે. સમ્યફવ જરદાર હોય તો કષ્ટામાં પણ ચારિત્ર જોરદાર : જવ છે શું?” કહી છાતી કાઢીને ઊભા રહે તો ચારિત્ર અણીશુદ્ધ રહે. અરિહંત માટે અાશિષ-ચિતન ભગવાનની આગળ એકલા દેવતા જ આવે છે એસ નહિ, પણ સાથે અપ્સરાના મેળાય હરખધેલા થઈ ને આવે છે. તે પણ ભગવાનને સ્નાત્ર કરે છે, ને એ કરીને હે આશીષ ભાવે છે-આશિષ ચિતવે છે કે પ્રભુ ? અમને તમારા એવા આશીર્વાદ હો, કે “ જિહાં લગે સુરગિરિ જમ્મૂ દીવેા, અમ તણા નાથ દેવાધિદેવ.” અર્થાત જ્યાં લગી આ પૃથ્વી પર મેરુ પર્યંત છે, ને જઐ દ્વીપ છે, ત્યાં સુધી અમારા નાથ દેવાધિદેવ હો. મેરુ તે જ મૂઠ્ઠીપ શાધતા છે. એટલે શાધૃત્ત કાળ સુધીનુ નાથષ્ણુ. દેવાધિદેવમાં માગ્યું, અર્થાત જ્યાં સુધી ભવમાં રહેવાનુ હોય ત્યાં સુધી કોઈ પણ ગતિમાં આ નાથ રહો. મત્ર ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેન્ધ્રરાય જન્મ-જરા-મૃ હ્યુનિવાર્ણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા 928 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy