________________
નવપદ પ્રકાશ
આ પ્રતિહાર જ જસ છાજે, પાંત્રીસ ગુણયુત વાણી, જે પ્રતિબોધ કરે જગજનને, તે જિન નમીએ પ્રાણ રે.
ભવિકા ! સિદ્ધ૦ ૫
દુહા,
અરિહંતપદ ધ્યાત થકે, દબ્રહ ગુણ પજાય રે; ભેદ છેદ કરી આતમાં, અરિહંત રૂપી થાય છે. જે વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજે ચિત્ત લાઈ રે, આતમ ધ્યાને આતમ કૃદ્ધિ મળે સવિ આઈ રે. વીર૦ ૨
શ્રી અરિહંતપદ કાવ્ય. જિયંતગારિગણે સુનાણે, સપાડિહેરાઈસપહાણે; સંદેહ સંદેહરયે હરતે, ઝાએહ નિર્ચાપિ જિસેડરિહતે. ૧
સ્નાત્ર કાવ્ય
(કુતવિલંબિત છંદ) વિમલ કેવલભાસન ભાસ્કરે, જગતિ જતુ મહેદય કારણમ; જિનવરે બહુમાન જલઘતઃ શુચિમના સ્નપયામિ વિશુદ્ધ. ૧ સ્નાત્ર કરતાં જગદગુરુ શરીરે, સકલ દેવે વિમળ કળશની રે આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ હષ ધરી અસરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે, જિહાં લગે સુરગિરિજ બૂદી,અમતણા નાથ દેવાધિ દેવે ૩
મંત્ર % હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાયે જલાદિક યજામહે સ્વાહા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org