________________
અરિહંત
(ઢાળ-ઉલાળાની દેશી) તીથપતિ અરિહા નમું, ધર્મ ધુરંધર ધીરેજી; દેશના અમૃત વરસતા, નિજ વીરજ વડવીરે. ૧
(ત્રોટક ઈદ) વર અક્ષય નિર્મળ જ્ઞાન ભાસન, સર્વ ભાવ પ્રકાશતા, નિજ શુદ્ધ શ્રદ્ધા આત્મ ભાવે, ચરણથિરતા વાસતા, જિન નામકર્મ પ્રભાવ અતિશય, પ્રાતિહાર જ શેતા, જગજતુ કરુણાવંત ભગવંત, ભવિક જનને ભતા. ૨
(પૂજા-ઢાળ, શ્રીપાળ રાસની દેશી). ત્રીજે ભવ વસ્થાનક તપ કરી, જેણે બાંધ્યું જિનનામ, ચેસઠ ઈકે પૂજિત જે જિન, કીજે તાસ પ્રણામ રે, ભવિકા ! સિદ્ધચક્રપદ વદે, જિમ ચિરકાળે નંદો રે, વંદીને આનંદ, ના ભાવભય, ટાળે હરિતણું દો, સેવે ચોસઠ ઈદે,ઉપશમરસનો કંદ,જિમ ચિરકાળે નંદરે
ભવિકસિદ્ધ ૧. જેહના હાય કલ્યાણક દિવસે, નરકે પણ અજવાળું, સકળ અધિક ગુણ અતિશયધારી, તે જિન નમી અઘ કાળું રે.
ભવિકા! સિદ્ધ ૨, જે તિહુનાણુ સમગ્ર ઉપન્ના, ભેગુકરમ ક્ષીણ જાણી, લેઈ દીક્ષા શિક્ષા દીયે જનને, તે નમીએ જિન નાણી રે
ભવિકા ! સિદ્ધ૦ ૩ મહાગપુ મહાસાહણ કરીને નિમક અથવા ઉપમા એહેવી જેહને છાજે તે જિન નમીરાહ
ભવિકા ! સિદ્ધ૭ ૪
જ
૧
,
, 1
1 *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org