________________
૨૨૪
આત્મસમૃદ્ધિના પ્રગટીકરણના ઉપાય :
'
આ અધાં ઊંધાં વેતરણ ભૂંસવા માટે તે તે પ્રકારના સીધાં વેત જોઇ એ, એટલે સમજારો કે ખરૂં. આત્મ ધ્યાન એવા અધા સીધા વેતરણમાં જ છે,,' અને એમાં મુખ્યત્વે આત્મા જ નજર સામે રહેવાથી એને આત્મધ્યાન કહી શકાય છે. તેમજ આત્માને અનુલક્ષીને કરાતાં એ સીધાં વેતરણથી આત્માની તપ ક્ષમાદિ ગુણ વગેરેની સમૃદ્ધિ પ્રગટ થાય છે.
મનને સમજાવા અથવા મારો :
નવપદ પ્રકાશ
પ્ર૦-કેટલીક વાર સીધુ વેતરણ અશકય બને છે, દા. ત. ગુસ્સાની સામે ક્ષમા કરવા માગીએ, છતાં અવસરે ક્ષમાને બદલે ગુસ્સા જ થઈ આવે, ત્યાં શું કરવું?
ઉo-એ માટે ગુસ્સાનેા દંડ નક્કી કરવા. દા. ત. મારે નિયમ કે ગુસ્સે થઈ જાય તે ઉપવાસ, અગર એકારાન, અગર સે લોગસ્સના કાઉસ્સગ્ગ કરવા. એમ દંડના ભયથી ગુસ્સાના ટેક ઓછા થતા જશે, પરસ્ત્રીદર્શનથી પ્રચવા માટે એવા ઉપાય યાજવા જોઈએ. જેને દિવસમાં મહુ વાર ગુસ્સો, મહુવાર સ્ત્રીદર્શન વગેરે દોષ નડતા હોય, એ જો પ્રારભે એટલુંય નક્કી કરે : ‘ આજે મારે ઓછામાં ઓછા પાંચવાર ગુસ્સાને અટકાવવા. એછામાં એહું પાંચ વાર તા પરીદશ નથી ખચવુ' તે પછીથી મન મારીને પણ એમ અચારો,
આમાં આત્મા ને આત્મહિત જ નજર સામે છે, એથી એ એક પ્રકારનું આત્મ-ધ્યાન જ છે. એમાં મન મારીને પણ ક્રોધાદિ આત્મઢાષાથી પચવામાં વીતરાગ ભાવના આંશિક ગુણ પ્રગટ થાય છે, એ આત્મ સમૃદ્ધિ જ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org