________________
અવસ્થાનવાળાં)યોગસ્થાનોબેઇન્દ્રિય વગેરેને અપર્યાપ્ત અવસ્થામાં આવતા હોવા છતાં એ જીવો એના પર ૪સમય વગેરે જેટલો કાળ રહી શકવાની આપત્તિ આવે.
વળી યોગસ્થાનોની જેમ રસસ્થાનોના કાળની પણ આગળ પ્રરૂપણા કરી છે. ત્યાં પણ જો બધા જીવો માટે એ જુદી - જુદી ન સમજવાની હોય તો જીવસમુદાહારમાં જે સ્પર્શના દ્વાર છે એમાં ઘણી અસંગતિઓ ઊભી થશે. નીચેના ૪ સમયના રસસ્થાનોને સ્પર્શવાનો કાળ અને ઉપરના ૪ સમયના રસસ્થાનોને
સ્પર્શવાનો કાળ તુલ્ય બતાવ્યો છે. આમાંથી નીચેના ૪ સમયના સ્થાનોએકેન્દ્રિયને
મળવાથી અને ઉપરના ૪ સમયના સ્થાનો પંચેન્દ્રિયને મળવાથી એ બન્નેનો સ્પર્શનાકાળ મુલ્ય શી રીતે સંગત બને ?
એટલે ત્યાં પણ આ માનવું પડે છે કે દરેક જીવપ્રકારમાં જે જઘન્યથી ઉત્કૃષ્ટ રસસ્થાનો સંભવિત હોય છે તે ૪ થી ૮ અને ૮ થી ૨ સમય સુધીના અવસ્થાનવાળા રસસ્થાનોમાં ક્રમશ: વહેંચાઇ ગયેલા હોય છે. એમાંથી, તે તે ભવમાં, તે તે ભવપ્રાયોગ્ય નીચેના ૪ સમયવાળાં સ્થાનોને સ્પર્શવાનો જેટલો કાળ પસાર થયો હોય એટલો જ કાળ સામાન્યથી ઉપરના ૪ સમયવાળા સ્થાનોને સ્પર્શવામાં કાઢ્યો હોય છે. આવો એનો ફલિતાર્થ નીકળે છે જેમાં કોઇ અસંગતિ નથી.
૮ :
જીવોમાં યોગનું જે અલ્પબહુત્વ આપ્યું છે તે ક્યારે ઘટે ?
-
૮ :- સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અદ્ધાચ્છેદનક સૂક્ષ્મ અાપલ્યોપમના અસંખ્યમા ભાગ કરતાં પણ અસંખ્યમા ભાગે હોય તો ઘટે.
કોઇ પણ રકમને જેટલી વાર અડઘી - અડધી કરી શકાય એટલા એના અહ્વાચ્છેદનક કહેવાય છે. જેમકે ૪ ના અડધા ર અને બેના અડધા એક... એમ બે વાર અડધા અડધા થઇ શકે છે, માટે ૪ ના અહ્વાચ્છેદનક બે છે. એમ ૮
www
૪
યુ
૨ - ૧... ૮ ના અવાચ્છેદનક ૩ આવશે. બીજી રીતે કહીએ તો
*
૪ = ૨..... એના અધ્વાચ્છેદનક બે છે,
પ્રશ્ન
ઉત્તર
-
૩
. = ૨.... એના અચ્છેદનક ત્રણ છે....
૧૬ - ૨.... એના અહ્વાચ્છેદનક ચાર છે...
Jain Education International
તેથી ૨ના અહ્વાચ્છેદનક X આવશે.
હવે, પરંપરોપનિધામાં, જઘન્ય થી ઉત્કૃષ્ટ સુધીમાં સૂક્ષ્મ અબાપલ્યોપમના
કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી
-
For Private & Personal Use Only
પ
www.jainelibrary.org