________________
પાયખાભૂતચૂર્ણિમાં પ્રથમ સમ્યક્તાધિકારમાં આ પ્રમાણે અલ્પબદુત્વ આપેલું છે - (૧) ઉપશામકના ચરમ રસઘાતનો કાળ
અલ્પ (૨) અપૂર્વકરણે પ્રથમરસઘાતનો કાળ (૩) ચરમસ્થિતિ ઘાત (૪) ચરમ સ્થિતિઘાત કાલીન સ્થિતિબંધ કાળ (૫) અંતરકરણ ક્રિયાકાળ (૬) એ વખતેની સ્થિતિબંધ કાળ (૭) અપૂર્વકરણે પ્રથમ સ્થિતિઘાતનો કાળ (૮) એ વખતે સ્થિતિબંધનો કાળ (૯) મિથ્યાત્વમોહનો ગુણસંક્રમ કાળ (૧૦) પ્રથમસમય ઉપશામકનું ગુણશ્રેણિ શીર્ષ (પ્રથમસમય ઉપશમસમ્યકક્વીને શેષકમોની ગુણશ્રેણિનું આ શીર્ષ જાણવું ) (૧૧) પ્રથમસ્થિતિ (૧૨) ઉપશામક કાળ (મિથ્યાત્વને ઉપશમાવવાનો કાળ. સમયપૂન ર આવલિકા જેટલી અધિક્તા જાણવી.) (૧૩) અનિવૃત્તિકરણ કાળ (૧૪) અપૂર્વકરણ કાળ (૧૫) (અપૂર્વકરણ પ્રથમસમયે) ગુણશ્રેણિનો આયામ (૧૬) ઉપશાંત અદ્ધા (મિથ્યાત્વને ઉપશાંત રહેવાનો છે ! (૧૭) અંતર (૧૮) જઘન્ય અબાધા (મિથ્યાત્વના ચરમબંધ) (૧૯) ઉત્કૃષ્ટઅબાધા (અપૂર્વકરણે પ્રથમબંધ) (૨૦) જઘન્યસ્થિતિખંડ (મિથ્યાત્વનો ચરમ સ્થિતિ (૨૧) ઉત્કૃષ્ટ સ્થિતિખંડ (૨૨) જઘન્ય સ્થિતિબંધ (૨૩) ઉત્કૃષ્ટ સ્થિતિબંધ (૨૪) જઘન્ય સ્થિતિસરા (પ્રથમસ્થિતિના ચરમસમયે) (૨૫) ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા (અપૂર્વકરણે પ્રથમસમયે)
કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
૧૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org