________________
श्री अहं नमः
श्री शङ्खेश्वर पार्श्वनाथाय नमः
श्री महावीर परमात्मने नमः
श्री गौतम-सुधर्मादिगणभृद्भ्यो नमः
श्री शिवशर्मसूरी वर- - चन्द्रर्षिमहत्तरेभ्यो नमः
श्री चूर्णिकृद्मलयगिरिसूरियशोविजयउपाध्यायेभ्यो नमः !
શ્રો પ્રેમ-ભુવનપાનુ– નયઘોષ-ધર્મીનત- નયશવરસૂરોશેમ્યો નમઃ ! एँ नमः
श्री कर्मप्रकृतिसंग्रहणी - प्रश्नोत्तरी
બંધન
M
પ્રશ્ન – ૧ :– જુદી જુદી પ્રકૃતિઓના રસબંધના અધ્યવસાયો – સ્થિતિબંધના અધ્યવસાયો વગેરે જુદા જુદા હોય છે. જયારે કોઇપણ એક વિવક્ષિત સમયે તો જીવને એક જ અધ્યવસાય સ્થાન હોય છે. તો આ ભિન્ન ભિન્ન રસબંધ-સ્થિતિબંધ સ્વરૂપ કાર્ય કઇ રીતે થાય ?
-
ઉત્તર ૧ :- સૂતળીના રેસાઓમાંથી ગૂંથીને પાતળી દોરીઓ, એવી કેટલીક દોરીઓને ગૂંથીને પાતળું દોરડું અને એવાં પાતળાં દોરડાંઓને ગૂંથીને જાડું દોરડું બનાવવામાં આવે તો જાડા દોરડાંતીકેએકજ દોરડું હોવા છતાં જેમ એના અનેક પેટા દોરડાં- દોરી – રેસાઓ હોય છે તેવું જીવના અધ્યવસાય અંગે છે. સામાન્યથી એક સમયે એક અધ્યવસાય કહેવાતો હોવા છતાં એના પેટા, પેટાના પેટા.... વગેરે વિભાગો ઘણા હોય છે જેના કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org