SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમના કરણ ગોત્રમાં ૨ ની સત્તાવાળાને ૨ નું, ૧ ની સત્તાવાળાને ૧ નું. આમ આયુ-ગોત્રમાં બન્ને પ્રકૃતિસ્થાન છે. સ્થિતિઉપશમના- ઉલ્ક સ્થિતિસકમના જે સ્વામી કહા તે જ ઉત્કૃસ્થિતિ દેશોપશમનાના મૂળ-ઉત્તરપ્રકૃતિમાં સ્વામી જાણવા. પણ જઘડ સ્થિતિદેશોપશમના અભવ્યપ્રાયોગ્ય જળસ્થિતિ કે જે એકેડમાં હોય છે, ત્યાં તે જાણવી. કિન્તુ ઉદ્વલ્યમાન ૨૩ માં ચરમખંડ જે P/a શેષ હોય ત્યારે એના ચરમસમયે જઘસ્થિતિશોપશમના કરે. જિનનામની જ સ્થિતિશોપશમના અપૂર્વકરણના ચરમસમયે જાણવી. અનુભાગદેશોપશમના- અનુભાગસંક્રમવત્ એટલે કેનરાય તિર્યંચાયુ અને આતપ આ ૩નો સત્તામાં જ ઠણીયો રસ હોવા છતાં ઉદ્વ, અપવિત્ર અને અન્યપ્રકૃતિનયન સંક્રમણ જેમ માત્ર ૨ ઠા. રસનાં જ થાય છે તેમ દેશોપશમના પણ (અને તેથી નિતિ-નિકાચના પણ) ૨ ઠણીયા રસની જ જાણવી. શુભપ્રકૃતિઓની ઉ૦ અનુભાગદેશોપઅપૂર્વકરણે લેવી. અશુભપ્રકૃતિઓની ઉત્કટ અનુભાગ દેશોપ મિથ્યાત્વીને જાણવી. જઘA શાનાવરણીયાદિમાં અભવ્યસિદ્ધિ પ્રાયોગ્ય જ રસની જારસશોપ. જાણવી. પ્રદેશદેશોપશમના- પ્રદેશસંક્રમવ જ્યાં પ્રદેશસંક્રમ અનિવૃત્તિકરણાદિમાં મળતો હોય ત્યાં જ પ્રદેશ દેશોપશમના અપૂર્વકરણે જાણવી. ઉપાણીનીફિશણી શાળાપિતો
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy